________________
સારા નિયમા–વંકચૂલની વાર્તા ]
૨૦
આકર્ષાઈને નગરમાં ઢંઢેરો પીટાળ્યે કે ‘ જે કાઇ વૈદ્ય, હકીમ, મંત્રવાદી કે જડીબુટ્ટીને જાણનાર મારા સામત વંકચૂલનું દર્દ મટાડશે તેને મેાંમાગ્યું ધન આપીશ.' એટલે એક વૃદ્ધ વૈદ્ય આગળ આવ્યેા ને તેણે વંકચૂલના રાગનું પાકું નિદાન કરીને જણાવ્યું કે ‘જો આ દીને કાગડાનું માંસ ખવડાવવામાં આવશે તે ખચી શકશે,
અન્યથા જીવવાની કેાઇ આશા નથી.’
આ સાંભળી આજુબાજુના માણસે મેલી ઉચા કે • એમાં શું માટી વાત છે? હમણાં જ કાગડાનું માંસ હાજર કરીએ.’ ત્યારે વંકચૂલે કહ્યું કે મારો દેહ કાલે પડતા હાય તા ભલે આજે પડે, પણ મારે નિયમ તેાડીશ નહિ. કાગડાનું માંસ મે વર્જ્ય કર્યું છે.’ સગાંસ્નેહીઓએ તથા મિત્ર વગેરેએ તેને ખૂબ સમજાવ્યેા કે પ્રાણકષ્ટ હાય ત્યાં નિયમ સામુ જોવાય નહિ,’ પણ તે એકના એ થયા નહિ. નિયમમાં કેટલી મક્કમતા! કેટલું દૃઢપણું !
(
આજે તા મૃત્યુની છાયા પડી કે ‘ગમે તે કરા પણુ, મારા જીવ બચાવા !' એવા શબ્દો સત્ર સંભળાય છે અને છેલ્લી ઘડી સુધી ઇંજેકશને તથા અભક્ષ્ય દવાઓના મારે ચાલુ રાખવામાં આવે છે ! જાણે કે એ ઈંજેકશના અને દવાએજ નવું જીવન આપવાના ન હાય ! પણ નદીએ એ વિચાર કરતા નથી કે જો દવાઓમાં નવુ' જીવન આપવાની તાકાત ડૉકટરાના માતાપિતા કે પત્નીપુત્રા શા
આ
ઈંજેકશના અને
હાત તા ખુદ માટે મરણુ