________________
[નિયમે શા માટે? દૂધ, દહીં, ગોળ (સાકર ), તેલ અને પકવાન એ છે વિગઈઓમાંથી એક કે વધારેને ત્યાગ હોય તેને વિકૃતિત્યાગ કે વિગઈત્યાગ કહેવામાં આવે છે.
દેશઉત્તરગુણપ્રત્યાખ્યાનમાં શ્રાવકનાં ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતેને સમાવેશ થાય છે.
આ પ્રકારે પ્રત્યાખ્યાનના પ્રકારે સમજી તેનું ભાવથી આરાધન કરનાર શાશ્વત સુખ પામે છે. શ્રી આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે
पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुदिर्छ । पत्ता अणंत जीवा, सासयसुक्खं लहुं मोक्खं ॥
શ્રીજિનેશ્વરદેએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું ભાવ પૂર્વક સેવન કરીને અનંત જીવે મોક્ષ મેળવી શાશ્વત સુખ પામ્યા છે.” ૧૨–પ્રત્યાખ્યાન કેની આગળ કરાય?
પ્રત્યાખ્યાન કરવાને સામાન્ય વિધિ એ છે કે તે સદ્ ગુરુની આગળ કરવું અને સદ્ગુરુને એગ ન હોય તે જિનબિંબની સમક્ષ, સ્થાપનાચાર્યની સમક્ષ કે છેવટે આત્મસાથીએ કરવું. તે વખતે એને માટે નિયત થયેલે પાઠ બેલ આવશ્યક છે. ૧૩-છ શુદ્ધિ
નીચેની છ શુદ્ધિપૂર્વક લેવાયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફલ આપે છે –(૧) સ્પર્શના–ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન લેવું. (૨) પાલના–પ્રત્યાખ્યાનને હેતુ ખ્યાલમાં