________________
[નિયમે શા માટે?
જર
કર્યાં. એ રીતે સુદર્શન એક કેદીની હાલતમાં તેની સમક્ષ રજૂ થયા, ત્યારે રાજાએ કહ્યું કે ‘ સુદČન ! આ હું શું સાંભળી રહ્યો ! ચ'દ્રમાંથી અગ્નિ કેમ વરસ્યા ? ગુલાઅમાંથી દુર્ગંધ કેમ પ્રગટી? ક ંચનને બદલે કથીર કેમ નીકળ્યું ? ’
'
સુદÖન શેઠે વિચાર કર્યાં કે ‘જો હુ* બધી બનેલી હકીકત રાજાને કહીશ તે જરૂર એ રાણીને ઠાર મારશે, માટે મારા પર જ જે વીતવી હાય તે વીતવા દેવી. અને તે પેાતાના બચાવમાં અક્ષર પણ ખેાલ્યા નહિ.
રાજાએ કહ્યું: ‘સુદન! તારી સામે ખાટું મહાનુ કાઢી નગરમાં રહેવાના આરેાપ છે, અંતઃપુરમાં પ્રવેશવાના આરોપ છે, તેમજ એક શીલવતી સ્ત્રીની મર્યાદા ભંગ કરવાના આરેાપ છે, માટે તારે બચાવમાં જે કાંઇ કહેવું હાય તે કહી દે, ’
છતાં સુદર્શન શેઠ મૌન રહ્યા. તેમનાં મુખ પર કાઈ જાતના ગભરાટ ન હતા. તે પૂર્ણ ગંભીરતાથી રાજાની વાત સાંભળી રહ્યો હતા.
રાજાને લાગ્યું કે એ જરૂરી ગુનેગાર છે, એટલે પેાતાના ખચાવ કરવા અસમર્થ છે અને તેથી જ કોઇ પણ ખેલતા નથી, એટલે તેને અવળે ગધેડે બેસાડી નગરમાં ફેરવવાની અને બહાર લઈ જઈ શૂળીએ ચઢાવવાની શિક્ષા કરી.