________________
સુપ્શન શેઠની કથા ]
૪
આ જગાએ જો બીજો કોઈ મનુષ્ય હાત તે તેણે રાજાના પગ પકડયા હાત, તેની વારંવાર ક્ષમા માગી પેાતાને પ્રાણદંડમાંથી મુક્ત કરવાની અનેક કાકલુદીએ કરી હાત, પણ સુદન શેઠનું ખમીર જુદી જાતનુ' હતું. તે અક્ષર પણ ખેલ્યા વિના સિપાઈની સાથે ચાલ્યા.
સિપાઇઓએ રાજાની આજ્ઞાના અમલ કરવા તેમને ગધેડા પર અવળે સુખે બેસાડવા અને ગળામાં ખાસડાના હાર નાખ્યા, પછી ખખરું. હાડકુ વગાડતાં તેમને નગરમાં ફેરવ્યા. આ જોઈ લેાકેાએ કેવી કેવી વાતા કરી હશે ? તેની કલ્પના પાઠકેાએ સ્વયં કરી લેવી.
અનુક્રમે શૂળીનું સ્થાન આવ્યું અને સુદર્શન શેઠને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. તે વખતે સ્થાનના અધિકારીએ પૂછ્યું કે ‘તમારે કઈ કહેવું છે ? ' પણ તે કઈ મેલ્યા નહિ. તેમનું મન નમસ્કારમંત્રમાં જ રમી રહ્યું હતું.
આ સ્થિતિમાં તેમને શૂળીએ ચડાવવામાં આવ્યા અને લેાકાએ પેાતાની આંખા બે હાથથી દાખી દીધી. આવું દૃશ્ય નજરે કેમ જોવાય ? પરં'તુ થોડી જ ક્ષણા પછી તેમણે પેાતાના હાથ નેત્રા પરથી ઉઠાવી લીધા ને એ નેત્રાએ શૂળી તરફ નજર નાખી તે ત્યાં જાદુ' જ દૃશ્ય જોવામાં આવ્યુ. સુવર્ણ ના સુંદર સિંહાસન પર સુદર્શન શેઠ બેઠા છે અને તેમનાં મુખમંડળમાંથી એક અપૂ તેજારાશિ મહાર આવી રહ્યા છે.
· ઘેાડી ક્ષણા પહેલાં જે દૃશ્ય જોયું હતું તે સાચુ