________________
નિયમ એજ પ્રત્યાખ્યાન ]
અને શ્રી યશેદેવસૂરિએ પ્રત્યાખ્યાન–સ્વરૂપમાં નિયમ અને પ્રત્યાખ્યાન એકાથી છે, એવું સ્પષ્ટ કહ્યું છે. જેમકે –
पच्चक्खाणं नियमो, चरित्तधम्मो होति एगट्ठा । मूलगुणुत्तरविसयं, चित्तमिणं वण्मियं समये ॥
પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ એકાથી શબ્દો છે. મૂલગુણ અને ઉત્તરગુણનું વિષયભૂત આ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં અનેક રીતે વર્ણવાયેલું છે.' पच्चक्खाणं नियमो, अभिग्गहो विरमण वय विरई । आसवदारनिरोहो, निवित्ति एगट्ठिया सदा ॥
પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રદ્વાર નિરોધ અને નિવૃત્તિ એ એકાથી શબ્દ છે.”
પ્ર–પ્રત્યાખ્યાન માટે આ ઉપરાંત બીજે કઈ શબ્દ વપરાય છે?
ઉ–હા. તેને માટે ગુણધારણ શબ્દ વપરાય છે. આવશ્યકસૂત્રની ટીકામાં કહ્યું છે કે “ તુ ધારણા તિજાતે...સા જ મૂછાળોત્તરગુપ-પ્રત્યાક્યાનગતિ ! અહીં ગુણધારણું કહેવાય છે, તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે.”
પ્રવ–આ પાઠ તે ટીકાને આપે, પણ મૂલ ગ્રંથમાં એ શબ્દનો પ્રયોગ થયે છે ખરે? | ઉન્હા . ચઉસરણપયન્સામાં તેને પ્રયોગ થયેલ છે. તે આ પ્રમાણે