________________
નિયમ એજ પ્રત્યાખ્યાન]
૪૫
મ્યાન શબ્દથી વિશેષ વ્યક્ત થાય છે, એટલે જૈન શાસ્ત્રામાં તેને માટે પ્રત્યાખ્યાન કે પચ્ચકખાણ શબ્દના જ વિશેષ પ્રયાગ થાય છે.
પ્ર—પ્રત્યાખ્યાનના અથશે?
—પ્રત્યાખ્યાન શબ્દ ત્રણ પાના ખનેલેા છે પ્રતિ+ગાલ્યાન. તેમાં વૃત્તિ ઉપસર્ગ પ્રતિકૂળતાના ભાવ દર્શાવે છે, આ ઉપસર્ગ અનુકૂળતાના અ દર્શાવે છે અને ચાન પદ્મ કથનના સંકેત કરે છે, એટલે જે કથન કે જે પ્રતિજ્ઞા પાપ, અસંયમ કે અવિરતિને પ્રતિકૂળ હાય અને ધર્માચરણ, સંયમ કે વિરતિને અનુકૂળ હોય તે પ્રત્યાખ્યાન કહેવાય. શ્રીયશે દેવસૂરિએ પ્રત્યાખ્યાનસ્વરૂપમાં આ વસ્તુ સ્પષ્ટ કરી છે :
पडिकूलमविरईए, विरईभावस्स आभिमुक्खेणं । खाणं कहणं सम्मं, पच्चक्खाणं विणिद्दि ॥
· અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું જે સમ્યફૂંકથન તેને જિનેશ્વરાએ પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ ) કહેલુ છે.’
પ્રત્યાખ્યાનના આ અ થાડાં દૃષ્ટાંતાથી વધારે સ્પષ્ટ થશે. પિતાનાં ખૂનથી ઉશ્કેરાયેલા પુત્ર એવા નિયમ ગ્રહણ કરે કે ‘હું' ખૂનીનું કે તેના પુત્રપરિવારમાંથી કાઈનું પણ ખૂન કરીશ,' તેા એ પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે તે પાપની વૃદ્ધિ કરનારું છે અને વિરતિ કે સંયમથી