________________
[નિયમે શા માટે ?
'
પ્રતિકૂળ છે. અથવા ભાઈભાંડુઓના ઠપકા મેણાંથી ત્રાસેલે એક મનુષ્ય એવી પ્રતિજ્ઞા કરે કે ‘હું ચેનકેન પ્રકારેણુ રાજ પચીશ રૂપિયા કમાઇ લાવીશ તેા એ પ્રતિજ્ઞા પણ નિયમ કે પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે તેમાં સ્વ છંદને છૂટો દોર છે, એટલે અનેક પ્રકારનાં પાપેાનું સેવન થવાના સંભવ છે. તેમાં સંયમ કે વિરતિને અનુકૂળ કશું કથન નથી. અથવા એક મનુષ્ય એવી પ્રતિજ્ઞા કરે કે રાજ હું' અમુક પ્રકારનુ` ભેાજન કરીશ.’ તેા એ પ્રતિજ્ઞા પણ નિયમ કે પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે ભાજ નની ક્રિયા સંયમગુણુની પુષ્ટિ કરનારી નથી, તેમજ તેનાથી અનેક પ્રકારના આરભ-સમારંભને ઉત્તેજન મળવાના સભવ છે.
✓
૪
હું રાજ નવકારશી કરીશ, પેરિસી કરીશ, દેવદન કરવા જઇશ, પ્રભુની સેવાપૂજા કરીશ, વ્યાખ્યાન સાંભળવા જઇશ, સામાયિક કરીશ, પ્રતિક્રમણ કરીશ, અમુક દ્રવ્ય ( ખાવાની વસ્તુ)થી વધારે નહિ વાપરું, અમુક વસ્તુથી વધારેના ઉપભાગ નહિ કરું વગેરે ટેક કે પ્રતિજ્ઞાઓ અવિરતિને પ્રતિકૂળ છે અને વિરતિને અનુકૂળ છે, તેથી તેને નિયમ કે પ્રત્યાખ્યાન કહી શકાય.
પ્ર—નિયમ અને પ્રત્યાખ્યાન એકાથી છે, એવુ કાઇએ સ્પષ્ટ કહ્યુ છે ?
ઉ॰—હા. શ્રી હરિભદ્રસૂરિજીએ પાંચમા પ'ચાશમાં