________________
૩ર
[નિયમા શા માટે?
રહે તે જ લડતમાં સફળતા મળે તેમ હતી અને પરદે શીઓના પગઢડા આ દેશમાંથી દૂર થાય તેમ હતો. એટલે પ્રતિજ્ઞા અથવા નિયમ લઈને તેને ખરાખર પાળવા એ જ સિદ્ધિ, સફળતા કે વિજયનું રહસ્ય છે અને તેથી જ મહર્ષિ આએ આપણને તનિયમેામાં અચળ રહેવાને ઉપદેશ આપ્યા છે.
પ્રતિજ્ઞા કે નિયમનાં પાલનમાં અનેક પ્રકારની અડચણા આવે છે એ વાત સાચી, પણ અપૂર્વ ધૈર્ય દાખવી તેને સામના કરવા જોઇએ અને તેમાંથી પાર ઉતરવુ' જોઇએ, તા જ આપણી માનવતા શેાલે અને તે જ આધ્યાત્મિક પ્રગતિનાં વાસ્તવિક મંડાણુ થાય. આ વિષયમાં સુદર્શન શેઠની કથા આપણને ઘણી પ્રેરણા આપે તેવી છે.
—સુદર્શન શેઠની કથા
ચંપાનગરીમાં ઋષભદત્ત નામે એક શેઠ હતો. તેને અર્હ દ્દાસી નામની ગુણિયલ પત્ની હતી. આ પત્નીએ મેાટી ઉમરે એક પુત્રને જન્મ આપ્યા. તે રૂપે ર્ગે ખૂખ દેખાવડા હતા, એટલે તેનું નામ સુદર્શન પાડયુ
માતાપિતાની શીળી છાયામાં ઉછરતા સુદર્શન માટે થયો, એટલે અનેક પ્રકારની વિદ્યા—કલા શીખ્યો અને વ્યવહારમાં પણ પારંગત થયો.
માતાપિતા ધર્મ શ્રદ્ધાળુ અને સસ્કારી હતા, એટલે ધમસંસ્કાર તેને વારસામાં મળ્યા હતા અને સદ્ગુરુના