________________
સુદર્શન શેઠની કથા ]
૩
-
અભયા કહે, ‘કપિલા ! તુ આવા પ્રશ્ન કેમ કરે છે? સુદ્ઘન શેઠ તેા ખૂબ ભાગ્યશાળી છે, એટલે તેને આવી મનાતુર સ્ત્રી મળી છે અને તેનાથી આ દેવકુમાર જેવા છ પુત્રો થયા છે.’
કપિલા કહે, · એ તેા પુરુત્વહીન છે. તેને પુત્રપરિ વાર થાય શી રીતે?” પછી તેણે પેાતાને અનુભવ કહી સભળાવ્યેા.
એ સાંભળી અભયાએ હસતાં હસતાં કહ્યું કે ‘ગાંડી ૨ ગાંડી! તું આમાદ છેતરાઈ ગઈ છે. તે એનું શરીર પણ ન પારખ્યું...? તારી જગાએ હુ' હાઉ' તા આવી ભૂલ ન જ કરું?
આ શબ્દો કપિલાને હાડાહાડ લાગી ગયા. અભયા પેાતાને મૂર્ખ માને એ તેને ખિલકુલ રુચ્યું નહિ. એથી તે ખેલી કે રાણીજી! ખેલવું સહેલુ છે, પણ કરવું બહું મુશ્કેલ છે. એ તા સમયે આવ્યે સહુની પરીક્ષા થાય!'
આ શબ્દોએ અભયાને ચાનક ચડાવી. તે ખેલી ઉઠી કે ‘જો તારા મનમાં એમ જ હાય તા હું કરી બતાવીશ.’ કપિલા કહે, ‘તેા કરી બતાવજો. હું પણ જોઈશ.’
તે જ વખતે અભયાએ સુદન શેઠને કાઈ પણ રીતે પોતાની જાળમાં ફસાવવાના નિર્ણય કર્યો અને અનુકૂળ સમયની રાહ જોવા લાગી.
નાની સરખી હુ ંસાતુંસી કેટલીક વાર મનુષ્યને અનની મેાટી ખાણમાં ધકેલી દે છે, તે આનું નામ!