________________
૩
C
સુદર્શન શેઠની કથા ] સુદર્શનનું આ વર્ણન સાંભળી કપિલાનુ મન વિહ્ વલ બની ગયું અને તેણે મનથી નિણૅય કર્યો કે એક વખત કાઈ પણ ઉપાયે સુદન જોડે મેળાપ કરવા.’ સાદી દેખાતી વાતમાંથી પણ કેવું ગંભીર પરિણામ આવે છે, તે આ પરથી સમજી શકાશે.
એક વાર
કપિલને કાઈ કામપ્રસગે બહાર ગામ જવાનુ થયુ, એટલે કપિલાએ સુદર્શનને ત્યાં જઈને કહ્યુ તમારા મિત્ર કપિલ બિમાર છે, તે તમને ખૂબ યાદ કરે છે, માટે મારી સાથે ચાલે ’
કે (
C
સુદનનું હૃદય નિમ ળ હતુ, એટલે તેને આ વાતમાં કપટની ગંધ શી રીતે આવે? તે કપિલાની સાથે તેનાં ઘરે ગયે. ત્યાં ઘરમાં દાખલ થતાં જ પ્રશ્ન કર્યાં કે માણ બિમાર મિત્ર કર્યાં છે?' કપિલાએ કહ્યું કે ‘તે અંદરના ખંડમાં સૂતા છે.' અને તે સુદર્શનને લઈ આગળ વધી. પાછળ કહી રાખ્યા મુજબ દાસીએ બારણાંને સાંકળ ચડાવી દ્વીધી.
જ્યારે અંદરના ખંડ આળ્યે, ત્યારે કપિલાએ કહ્યું કે ‘તમારા મિત્ર બિમાર નથી, એ તેા મહાર ગામ ગયા છે. ખરી ખિમાર તે હું છું.' પરંતુ સુદર્શીન પેાતાના નિયમમાં વજ્ર જેવા દૃઢ હતા. તેણે આજપર્યંત કાઈ સ્રી સામે ઊંચી આંખે જોયું પણ ન હતુ, એટલે તે પિલાની આ વાતમાં શેના આવે? પરંતુ તેના પંજામાંથી છટકવું કેમ ? એ એક વિચારણીય પ્રશ્ન હતા. પ્રથમ ક્ષણે તેને શિખામણ