________________
સુદર્શન શેઠની કથા ]
યોગથી તેમાં અનેરેશ એપ ચઢયો હતા. તેણે ગુરુમુખેથી સાંભળ્યું હતુ. કેઃ—
-
૩.
૬ જે પેાતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયોમાં વિરકત છે, તે ગૃહસ્થ હાવા છતાં પેાતાનાં શીલથી સાધુના સરખા ગણાય છે.
૮ કાગડાની વિચિત્રતા જુએ! તળાવ સંપૂર્ણ ભરેલું હાય તે છતાં તેને ઘડામાં રહેલું જળ પીવુ ગમે છે! તે જ રીતે નીચ મનુષ્યો પાતાની સ્ત્રી સ્વાધીન હૈાવા પરદ્વારામાં લપટ થાય છે.
છતાં
· જે પુરુષા પરસ્ત્રીનુ સૌંદય જોઈને વરસાદની જલધારાથી હણાયેલા અળદની જેમ પૃથ્વી ભણી નીચુ' જીએ છે, તે ખરેખર વંદનીય છે.’
તેથી તેણે પેાતાનાં જીવનમાં પેાતાની પરિણીત સ્ત્રી સિવાય મેાટી એટલી માતા અને નાની એટલી મહેન ગણીને તેના ત્યાગ કરવાના નિયમ ગ્રહણ કર્યાં હતા.
સમય જતાં મનેરમા નામની એક સુંદર કન્યા સાથે તેનાં લગ્ન થયાં. સરખે સરખી જોડ હતી. વળી અને પવિત્ર હતા, એટલે તેમની વચ્ચે સ્નેહની અભેદ્ય ગાંઠે બધાઈ. જાણે સારસ–સારસીનું જોડવુ, જાણે ચંદ્ર અને કુમુદ, જાણે જળ અને માછલી.
માતાપિતા તેનું આ સુખી જીવન જોઈ કાલધર્મ પામ્યા અને વ્યવહાર–વ્યાપારના સવ ભાર સુદનનાં માથે આન્ગેા. મધુર વાણી, પ્રામાણિકતા અને સાહસવૃત્તિને લીધે નિ—૩