________________
[ નિયમા શા માટે?
અનુક્રમે કૌમુદીઉત્સવના ઢંઢેરા પીટાયા, એટલે રાજા સમેત સ નગરજના સુંદર વસ્ત્રાભૂષા ધારણ કરીને નગર બહાર ચાલ્યા. પણ સુદર્શન શેઠ પતિથિએ પોષધ કરતા હતા, એટલે તેઓ એ ઉત્સવમાં સામેલ ન થતાં એક શૂન્ય ઘરમાં જ રહ્યા. આ માટે તેમણે આગલા દિવસે રાજાની અનુમતિ મેળવી લીધી હતી.
ae
આ માજી અભયા સુદન શેઠની સર્વ હીલચાલ ઉપર ખારીક દેખરેખ રાખતી હતી, એટલે તેને આ વાતની ખમર પડી ગઈ.
'
આ તા સેાનેરી તક! તેના ઉપયોગ જરૂર કરી લેવા.’ એવા વિચાર કરીને તેણે રાજાને કહ્યુ કે ‘આજે મારું મસ્તક દુઃખે છે, એટલે મારાથી કૌમુદી–ઉત્સવમાં સામેલ નહિ થવાય. ’ રાજાએ કહ્યું: તમને સુખ ઉપજે તેમ કરા.’ આ રીતે અભયા પણ નગરમાં જ રહી.
6
સધ્યાએ પાતાના છેલ્લા પ્રકાશ પૃથ્વી પર પાથર્યાં, ત્યારે અભયા સાળે સણગાર સજી તૈયાર થઈ હતી અને પેાતાનું કાર્ય કેવી કુશળતાથી પાર પાડવું ? તેના અનેકવિધ મનારથા કરી રહી હતી. તેણે સિપાઇઓને ભૂલમાં નાખવા માટે એક સુંદર મેટું પૂતળું કરી રાખ્યુ હતું. હવે તે કપડાં ઢાંકી માણસા દ્વારા ખહારથી મહેલમાં મંગાવ્યું. સિપાઈ આએ પૂછ્યું, ત્યારે કહ્યું કે રાણીજીને આ દેવમૂર્તિની પૂજા કરવાની છે, માટે લાવ્યા છીએ. એમ કરીને અંદર ઘાલ્યું, પછી પાછુ લઈ ગયા. પાછા ખીજી