________________
નાના નિયમા પણુ લાભ કરે છે]
૧૭
ઘડા પણ મળી આવશે, ' એ વિચારથી તેણે ફરી ખાંચા ચડાવી હતી. ‘ના જાણે તદ્દા હોદ્દો’જેમ લાભ થાય તેમ લેાભ વધે, એ કાણુ જાણતું નથી ?
લક્ષ્મીની લાલચમાં સપડાયેલા મનુષ્યને સમય કે પરિશ્રમનું ભાન રહેતુ નથી, એટલે કેટલેા સમય ગયા કે કેટલેા પરિશ્રમ પડયા ? તેનુ કુંભારને ભાન રહ્યું ન હતું. એ તે એક સરખુ` ખેાદકામ જ કરી રહ્યો હતા. આથી તે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને માથા પરની પાઘડી પરસેવાથી ભીંજાઈ ને ખરાખ ન થઇ જાય તે માટે તેને બાજુએ મૂકી દીધી હતી. આથી વણિકપુત્ર માટી ખાણુથી થાડે છેટે રહ્યો કે તેને કુંભારના માથાની ટાલનાં દર્શન થઈ ગયાં અને તે નિયમ પળાયાના આનંદમાં આવીને એલી ઉઠયા કે ‘જોઇ લીધી, જોઇ લીધી.’
આ શબ્દોએ કુંભારને ચમકાવ્યે અને તેણે ઊંચી ડાક કરીને જોયું તેા વણિકપુત્ર નજરે પડી. આથી તેનાં મનમાં વહેમ પડયા કે ‘જરૂર આ વાણિયે લક્ષ્મી જોઇ લીધી, તેથી જ ૮ જોઈ લીધી ! જોઈ લીધી ! ' એમ આવ્યેા છે. જો તે રાજાને કે રાજ્યાધિકારીઓને ખબર આપી દેશે તે ધન્યુ સાનુ ધૂળ મળશે અને મારે કેટ કચેરીના આંટાફેરા ખાવા પડશે, એ ફાગટમાં. તેથી લાવ તેને મનાવી લઉં.’ આથી તેણે ઘાંટા પાડીને કહ્યુ' કે ‘શેઠ ! તમે જોઇ લીધી તે સારું કર્યું, પણ પાસે આવેા. આમાં સારા અને તમારા અરધા અરધ ભાગ છે.'
નિ—ર