________________
સારા નિયમેા–વંકચૂલની વાર્તા ]
૧૯
લાકમાં મહિષક દેવ તરીકે સ્થાન મેળવ્યું. તાત્પર્ય કે નાના દેખાતા નિયમે પણ સમય આવ્યે મનુષ્યને લાભ કરે છે.
૭–સારા નિયમે સમજ્યા વિના લેવાય તો પણ લાભકર્તા છે. (વંકચૂલની વાર્તા )
કેટલાક મનુષ્યા એમ કહે છે કે ‘અમારાં દિલમાં ભાવના પ્રકટે તે। નિયમ લઇએ, પણ કાઇના કહેવાથી કે શરમાશરમીથી નિયમ લઈએ તેમાં લાભ શું ?' પરંતુ અનુભવ એમ ખતાવે છે કે સારા નિમમા સમજ્યા વિના લેવાય તે પણ લાભકર્તા છે. વંકચૂલની વાર્તા આ વિષયમાં વધારે પ્રકાશ પાડશે.
મૂળ ક્ષત્રિયના પુત્ર, લાડકાડમાં ઉછરેલા, પુષ્પસૂલ નામ, પણ પેાતાની વાંકી ચાલથી સહુને છેતરતા, એટલે વકફૂલ નામથી પ્રસિદ્ધ થયા.
તેને જુગારના છંદ હતા અને પૈસા ખૂટતાં ચારી પણ કરતા, એટલે લેાકેાની નજરે ખૂબ ચડે તેમાં નવાઈ નથી.
તેની વિરુદ્ધ ઘણી ફરિયાદે થઇ, એટલે રાજાએ જાકારો આપ્યા અને તે પેાતાની પત્ની તથા બહેનને લઈ ચાલી નીકળ્યેા. આવાને આશ્રય પણુ કાણુ આપે? છેવટે તે એક ચારપલ્લીમાં ગયા અને પલ્લિપતિની સેવા કરવા લાગ્યા. ત્યાં સાહસ, દૃઢતા, ક્રૂરતા વગેરે ગુણૈાથી પ્રસન્ન થયેલા પલ્ટિપતિએ તેને ઉત્તરાધિકારી નીમ્યા અને કાલ