Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ શુ નિયમાનુ અધન ઇચ્છવા યાગ્ય નથી ? ] ૧૧ અતિ દુર્લભ છે, તેની ખાખતમાં એ રીતે કેમ વતી શકાય ? એ રીતે તે આપણાં જીવનમાં સરવાળે શૂન્ય સિવાય બીજું કંઈ દેખાવાના સંભવ નથી. એટલે તેમાં વ્યવસ્થા–નિયમન અવશ્ય જોઈએ. પેાતાનાં જીવનમાં આ રીતે વનારા જ ઉચ્ચ પ્રકારની સિદ્ધિ કે સફળતાને વરી શકયા છે. હવે એ શબ્દા રસ માટે કહીશું. અહી રસશખ્સને પ્રયાગ આનન્દ્વ માટે કરવામાં આવ્યેા છે, પણ આનંદ એ જાતના હાય છેઃ એક ક્ષણિક અને બીજો દીર્ઘકાલીન અથવા નિત્ય. તેમાં સ્પ, રસ, ગ ંધ, વણુ અને શબ્દનાં સેવનદ્વારા થતા આનઢ દીર્ઘકાલીન કે નિત્ય છે. એટલે વ્રતનિયમે કે જેનું ફળ સંયમનું પાષણ છે, તેનાથી જીવન રસહીન થઈ જવાની ભીતિ રાખવી એ પાણીથી દઝાવા જેવી નિરર્થક ભીતિ છે. જૈન મહિષ એ કહે છે કે ‘ જેમણે એક વિષયનાં સેવનની લાલસા રાખી, તેના ભૂંડા હાલ થયા તેા જેએ પાંચે વિષયનાં સેવનની આશા રાખે છે, તેના કેવા હાલ થશે ? અહીં તેઓ હાથી, મત્સ્ય, ભ્રમર, પતંગ અને સપનાં ઉદાહરણા આપે છે, તે સમજવા ચેાગ્ય છે. આદશ ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કરતી વખતે ન્દ્રિયાળાં નચઃ ના વિવેચનપ્રસંગે અમે આ ઉદાહરણા આપી ગયા છીએ. . આપણા રાજના અનુભવમાં પણ શુ જોઇએ છીએ?

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68