Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ ૧૯ નિંઘ કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. ૨૦ ભરણપોષણ કરવા યોગ્યનું ભરણપોષણ કરવું. ૨૧ દીર્ધદશ થવું. રર રેજ ધર્મકથા સાંભળવી. ૨૩ દયાળુ થવું. ૨૪ બુદ્ધિના આઠ ગુણોનું સેવન કરવું. ૨૫ ગુણને પક્ષપાત કર. ૨૬ હમેશા અદુરાગ્રહી બનવું. ૨૭ વિશેષજ્ઞ થવું. ૨૮ અતિથિ, સાધુ અને દીનની સેવા કરવી. ૨૯ પરસ્પર બાધ ન આવે એ રીતે ધર્મ-અર્થ કામ સેવવા. ૩૦ દેશ અને કાલથી વિરુદ્ધ પરિચર્યાનો ત્યાગ કરવો. ૩૧ બલાબલ વિચારીને કામ કરવું. ૩૨ કલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. ૩૩ પપકાર કરવામાં કુશળ થવું. ૩૪ લજજાવાન થવું. ૩૫ મુખાકૃતિ સૌમ્ય રાખવી. ૩ વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વતે સમ્યક્ત્વની ધારણા. બાર વ્રતનાં નામ. પહેલું સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત. બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ–વ્રત. ત્રીજું સ્થૂલ અદત્તાદાન-વિરમણ-ત્રત. ,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68