Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 51
________________ ૪૯ - વશેષ ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રતો પ્રમાણતિક્રમણ, ૩ તિફ પ્રમાણતિક્રમણ (ઊર્વ અને અધઃ ની વચ્ચેનો ભાગ તિર્યક્ર કહેવાય છે. તેમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ ચાર દિશાઓ તથા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર વિદિશાએ આવેલી છે.), ૪ ક્ષેત્રવૃદ્ધિ એક દિશાનું માપ ઘટાડીને બીજા દિશાનું માપ વધારવું અને ૫ મૃત્યંતર્ધાન-ગમન શરુ કર્યા પછી હું કેટલા અંતરે આવ્યું કે આ દિશામાં મારે કેટલા અંતરથી વધારે ન જવાય એ યાદ ન આવે તે મૃત્યંતર્ધાન થયું કહેવાય. સાતમું ભેગેપભેગ-પરિમાણુ-ત્રત ભેગલાલસા પર કાબૂ આવે તે માટે આ વતની ચેજના કરવામાં આવી છે. જે વસ્તુ એક વાર ભગવાય તે ભેગ. જેમ કે આહાર, પાન, સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, પુષ્પધારણ વગેરે. અને જે વસ્તુ વધારે વખત ભગવાય તે ઉપભોગ. જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, વનિતા વગેરે. આ વ્રતથી ભાગ્ય-ઉપગ્ય વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે, તથા તેનાં સાધનરૂપ દ્રવ્યને જે ઉપાથીકર્મોથી ઉપાર્જન કરવામાં આવે છે, તેને પણ વિવેક કરવામાં આવે છે, અર્થાત્ તેમાં જે કર્મો ઘણા આરંભ સમારંભવાળા છે, તેને ત્યાગ કરવામાં આવે છે. ભેગની વસ્તુમાં આહારપાણ મુખ્ય છે. તેમાં બાવીશ અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ અને બીજાની મર્યાદા કરવી જોઈએ. બાવીશ અભક્ષ્યનાં નામે નીચે મુજબ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68