Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 66
________________ આદર્શ ગૃહસ્થ ૬૪ આને દાન આપવા ચેગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી દેવી. ૨ ૩ પરવ્યપદેશ-સાધુઓને દાન આપવા ચેગ્ય વસ્તુ પેાતાની હાય છતાં પારકી કહેવી કે પારકી હૈાય છતાં પેાતાની કહેવી. આ બંને વસ્તુએ સાધુઓ માટે અકલ્પનીય હાઈ ને શ્રાવકને માટે અતિચારરૂપ છે. ૪ માસ –સાધુ કોઈ વસ્તુ માગે ત્યારે કાપ કરવા કે હેાવા છતાં આપવી નહિ. ૫ કાલાતિક્રમદાન–સાધુઓને ભિક્ષા આપવાના જે કાલ છે, તે વીતી ગયા પછી નિમંત્રણા કરવી, ૩-શ્રાવકની દિનચર્યા આ વ્રતા ધારણ કરનાર શ્રાવકની આદશ ગૃહસ્થની દિનચર્યા પણ આદર્શ જ હોય છે. ઉઠતાંની સાથે નમસ્કાર મંત્રનું સ્મરણ, ધ ચિ'તન, રત્નત્રયીની શુદ્ધિ માટે ષડા વશ્યક રૂપ પ્રતિક્રમણ, દેવદર્શન-સેવા-પૂજા, ગુરુવ દન, ધમ - શ્રવણ, લૌકિક અને લેાકેાત્તર એ અને દૃષ્ટિથી અનિંદિત વ્યવહારની સાધના, સાયંકાળે પણ દેવદર્શીન, પ્રતિક્રમણ, ગુરુના સત્સ`ગ, પિરવારને બેધદાયક કથાઓ તથા સુંદર સુભાષિતા વડે ધતુ કથન અને દીક્ષા લેવાના મનેારથ પૂર્વક અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીત ધર્મ એ ચારનાં શરણપૂર્વક શયન એ તેને સામાન્ય ક્રમ છે. તેનુ વિશેષ વર્ણન શ્રાદ્ધ-નિકૃત્ય વગેરે ગ્રંથામાં જોઈ શકાય છે. ૪–મ ગલભાવના મનુષ્ય નીતિમય જીવન ગાળી વ્રતધારી શ્રાવક અને અને વ્રતધારી શ્રાવકા સર્વ વિરતિના સમ્યક્ ૫થે પદાર્પણ કરી ઉત્કૃષ્ટ કલ્યાણ સાથે, એ મંગલભાવના સાથે આ નિબંધ પૂરી કરીએ છીએ. इति शम् ।

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68