Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ આદર્શ ગૃહસ્થ સ્વજના ચાલ્યા જાય છે, એ પણ આપણા અનુભવમાં આવે આમ છતાં મનુષ્ય અન્યાયથી ધન મેળવવાની વૃત્તિના ત્યાગ કરી શકતા નથી, એ કુસંસ્કારની કાલિમાના પ્રતાપ છે: ઘણા મનુષ્યા એમ જ માની બેઠા છે કે સીધા રસ્તેથી એટલે ન્યાયનીતિ કે પ્રામાણિકતાથી ધન પેદા કરી શકાય જ નહિ, પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. મનુષ્ય ધારે તે ન્યાયનીતિથી–પ્રામાણિકતાથી ધન પેદા કરી શકે છે તથા તેના નિઃશક ઉપયોગ કરીને સુખી થઈ શકે છે. અને તેટલા સારા માલ લાવવા, તેને એક જ ભાવે વેચવા અને તે ખરીદવા માટે બાળક આવે તે પણ તેને છેતરવા નહિ, આ સિદ્ધાંતનું પાલન કરનારાઆએ થાડા જ વખતમાં પેાતાની શાખ જમાવી પુષ્કળ ગ્રાહકનું આકર્ષણ કર્યાના તથા સારી રીતે ધન પેદા કર્યાના દાખલાઓ આજે પણ અનેક સ્થળે જોવામાં આવે છે, એટલે ન્યાયનીતિ કે પ્રામાણિકતાથી ધન પેદા કરી શકાય છે, એમાં કાઈ એ શંકા રાખવી નહિ. અન્યાય એ કુસંસ્કાર છે, ન્યાય એ સુસ'સ્કાર છે. (૨) ઝુલશીહલમેન્ચનોત્રોચે લેવાનું—વિવાહ સમાન કુલ-આચારવાળા પણુ અન્યગેાત્રીય સાથે કરવા. વિવાહ કે લગ્ન એ ગૃહસ્થ જીવનના પાયેા છે. જો તે ચાગ્ય રીતે ન નખાય તા વર અને કન્યા ઉભયનું જીવન મગરે છે અને ભારે અનથ થાય છે, તેથી અહીં કાની સાથે વિવાહ કરવા ? તેનું સૂચન કર્યું છે. જેની સાથે લગ્ન કરવામાં આવે તેનું કુલ સમાન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68