Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ આદર્શ ગૃહસ્થ એનું ભરણપોષણ તે કઈ પણ ભેગે એટલે નેકરી, ચાકરી, મજૂરી કે સામાન્ય ગણાતો હેય એ ધંધે કરીને પણ કરવું અને સ્થિતિ સારી હોય કે ધંધો સારો ચાલતા હોય તે બીજા સગાંવહાલાં વગેરેનું પણ ભરણપોષણ કરવું. કહ્યું છે કે – चत्वारि ते तात! गृहे वसन्तु, श्रियाभिजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या, झातिश्च वृद्धो विधनः कुलीनः ॥ હે તાત! ગૃહસ્થને વિષે સંપત્તિથી યુક્ત એવા તમારાં ઘરમાં દરિદ્રી મિત્ર, છોકરા વગરની બહેન, કઈ પણ વૃદ્ધ જ્ઞાતિજન અને નિર્ધન થઈ ગયેલ કુલીન માણસ એ ચાર હમેશા નિવાસ કરીને રહો !' અર્થાત સદ્દગૃહસ્થ આ ચારનું પણ પિષણ કરવું યોગ્ય છે. અહીં શાસ્ત્રકાર મહર્ષિઓએ કેટલીક સૂચના આપી છે, તે પણ વિચારવા યોગ્ય છે. તેમાંની પ્રથમ સૂચના એ છે કે તી યશોવિનિયો -તે બધાને ઉચિત કાર્યમાં જોડવા. અર્થાત્ જેને જે કાર્ય ગ્ય હોય, તેને તે કાર્ય સોંપવું, પણ તદ્દન નવરા રાખવા નહિ. “નવરા માણસો નખેદ વાળે” એ કહેવત સહુ જાણે છે. બીજી સૂચના એ છે કે તથg વસ્ત્રાતિ-તેમના ધર્મ, અર્થ અને કામ સંબંધી પ્રજનમાં હમેશા લક્ષ રાખવું. અર્થાત્ તેમને ધર્મારાધન અંગે જે કંઈ સાધન-સગવડની જરૂર હોય તે કરી આપવી, બે પૈસા વાપરવા આપવા ને આનંદવિનેદ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68