Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 45
________________ વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા મણુ આપવી. ૫ ફૂટલેખ-ખાટા ચાપડા, ખાટા દસ્તાવેજ કે ખાટા કાગળા તૈયાર કરવા. ત્રીજી સ્થૂલઅદત્તાદાન-વિમણુ-વ્રત જૈન મહિષઓએ કહ્યુ` છે કે તલોદળમાસ્સું અત્ત વિવજ્ઞળઢાંત ખાતરવાની સળી પણ તેના માલીકે રાજી ખુશીથી આપ્યા વિના લેવી નહિ, તે જેના પર ગૃહસ્થાની આજીવિકાના મુખ્ય આધાર છે તે દ્રવ્ય કે ધન તે લેવાય જ કેમ ? તાત્પર્ય કે અગ્નિશિખાનું પાન કરવું સારું, સર્પનાં મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવુ સારું', પણ બીજાનુ' દ્રવ્ય હરી લેવું એ સારું' નહિ. આ સિદ્ધાંતને જીવનમાં યશાશક્તિ અમલ થાય તે માટે ત્રીજા વ્રતની ચૈાજના છે. ૪૩ આ વ્રત દ્વારા નાની-મેાટી તમામ ચારીનેા ત્યાગ કરવામાં આવે છે. જંગલમાં માલિકી વિનાનું ઘાસ, કૂવાતળાવ-નદી વગેરેનું પાણી ઈત્યાદિ જે વસ્તુઓ પર કેાઈની માલિકી ન હાય કે માલિક હાય તે પણ લેવાની મનાઈ ન હાય તેને લેવાથી અનુત્તાદાન થતું નથી. નીચેની પાંચ વસ્તુએ આ વ્રતમાં અતિચારરૂપ છે, તેથી તેને છેાડવી જોઇએ, ૧. તેનાહતગ્રહણ-ચાર લાવેલે માલ રાખી લેવા. ૨. સ્તનાત્તેજક વચનપ્રયાગ-ચારને ચારી કરવામાં ઉત્તે જન મળે તેવાં વચના એલવાં. જેમ કે ‘ આજ કાલ નવરા કેમ બેસી રહ્યા છે?? તમારા માલ ન વેચાતા હાય તા અમે વેચી આપીશું' વગેરે. ૩. તત્પ્રતિરૂપક્રિયા–એક

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68