Book Title: Jain Shikshavali Adarsh Gruhastho Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 6
________________ વિ ષ યા નુ કમ ૧ ઉપકમ ૨ સામાન્ય ગૃહસ્થમ ૧ દ્રવ્ય ન્યાયથી મેળવવું. ૨ વિવાહ સમાન કુલ–આચારવાળા પણ અન્યો ત્રીથી કર. ૩ શિષ્ટાચારની પ્રશંસા કરવી. ૪ છ અંતરશત્રુઓનો ત્યાગ કરે. ૫ ઇંદ્રિયને કાબૂમાં રાખવી. ૬ ઉપદ્રવવાળાં સ્થાનનો ત્યાગ કરે. ૭ સારા પાડેશવાળાં સ્થાનમાં એગ્ય ઘરમાં રહેવું, ૮ પાપથી ડરતાં રહેવું. ૯ પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૧૦ કેઈને અવર્ણવાદ બોલ નહિ. ( ૧૧ ખર્ચ આવક પ્રમાણે રાખ. ૧૨ પિશાક વૈભવ વગેરે પ્રમાણે રાખવે. ૧૩ માતાપિતાની સેવા કરવી. ૧૪ સંગ સદાચારી પુરુષને કરે. ૧૫ કરેલા ઉપકારને જાણ. ૧૬ અજીર્ણ હોય તે જમવું નહિ. ૧૭ અવસરે પ્રકૃતિને અનુકૂળ લાલસા વિના જમવું. ૧૮ સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68