Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ॥ ૐ દો અન્નેં નમઃ। આદર્શ ગૃહસ્થ ૧-આદર્શ ગૃહસ્થ કાણુ બની શકે? જૈન મહિષ આએ જણાવ્યું છે કે “ જે મનુષ્ય માત્ર ખાઈપીઈને તથા એશઆરામ કરીને પેાતાના દ્વિવસા પૂરા કરે છે, તે પશુતુલ્ય છે. તે જો પેાતાના સંસ્કારાની સુધારણા કરે અને યમનિયમાનું યથાશક્તિ પાલન કરે તા આદર્શ ગૃહસ્થ બની શકે છે અને મહામોંઘા મનુષ્ય ભવ પામ્યાની કૈંક સાર્થકતા કરી શકે છે. તેમાં સંસ્કારાની સુધારણા માટે સામાન્ય ગૃહસ્થધર્મનું વિધાન છે અને યમનિયમાનાં યથાશક્તિ પાલન માટે વિશેષ ગૃહસ્થધનુ વિધાન છે.' તાત્પર્ય કે આદર્શ ગૃહસ્થ બનવાની ઈચ્છા રાખનારે સામાન્ય અને વિશેષ ગૃહસ્થ ધર્મનુ સ્વરૂપ સારી રીતે સમજી લેવું જોઈએ અને તેને અનુસરવાના પુરુષા સેવવા જોઈ એ, ૨-સામાન્ય ગૃહસ્થધમ સંસ્કારની સુધારણા માટે ચાજાયેલા સામાન્ય ગૃહસ્થધમ માં પાંત્રીશ નિયમેાનું વિધાન કરવામાં આવ્યુ છે, તે સર્વ શિષ્ટ પુરુષને સંમત એવા નીતિમાનાં અનુસરણ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68