Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
8 વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
': ૧૯ મદારી સાપથી જીવે પણ કેટલે સાવધ ! અવસરે ઝેરી દવાનો ઉપયોગ પણ થાય 8 છે. પણ કેવી રીતે ? મેઢામાં ન જાય એની પૂરી કાળજી? તેવીજ-રીતે પૌગલીક છે વાસનાઓ આત્મહિતને હણનાર વિષ જેવી છે, તેનાથી પૂરેપૂરા ચેતતા રહેવાની જરૂર છે છે છે, તે જરૂર સમજવું. છે પરંતુ આ વાત દુનિયાને ગળે નથી ઉતરતી “પાપથી દુખ” બેલનારાની જગછે તેમાં સંખ્યા ઘણું, પણ માનનારા થોડો ભાગ, આજે તે દુનિયાના અને મોટે ભાગ, 8 પાપને પાપ માનવા તૈયાર નથી, પછી પાપથી ડરવાની વાત જ શી ? “આપણે કેઈને છે હિતદ્રષ્ટીએ કહીએ, સમજાવીએ, તે પણ એનાથી ખમાતું નથી, ગમતું નથી, તે પછી છે છે શું આવા આત્માઓ, દેવ-ગુરૂને માને છે? દેવ-ગુરૂના ભકત છે? અનુયાયી છે ?
- દેવની આજ્ઞા પર અખંડ પ્રેમ, એ મુજબ વર્તવાની તત્પરતા એ સાચી છે તે દેવપૂજા છે. 6 આજે લગભગ મનુષ્ય પાસે મકાન–મહેલ–બંગલા-મેડી. હવેલી. ઝુંપડી પૈસા ટકા-જમીન કુટુંબ-કબીલા વગેરે દરેકને દરેકના પુન્યાનુંસાર મળેલ છે. અને એ અહીંનું” છે
અહીં જ રહેવાનું છતાં એથી અધીક મેળવવા આપણે બધા જીવો એ છા-વધતા પ્રમાણમાં 8 ભયંકર પાપને આશ્રય લેતાં અચકાતા નથી. જ્ઞાનીએ ફરમાવે છે કે હે મહાનુભાવો જરૂર તે સિવાય વધારે પરિગ્રહમાં પા૫ છે, તે લોકે આપણે કહીએ કે અમારામાં પાપ છોડવાની છે 8 તાકાત નથી પરંતુ આપણે પા૫ વર્ધક પ્રવૃતિમાં અજબ તાકાત ધરાવીએ છીએ, કેતા ત્યાં ખૂબજ શકિત આવી જાય છે.
આપણે દરેકે પણ એ વાત સમજી લેવી જોઇએ કે, સુખ દુન્યવી ચીજોમાં નથી. 8 છે પણ દરેકના આત્મામાં રહેલું છે, જે એમ નથી, તે એની એજ ચીજ એકવાર સુખદાયી છે. 6 લાગ્યા પછી અભિપ્રાય, પ્રજન, ચીજનું સ્વરૂપ બદલાતાં કેમ દુઃખદાયી બને છે ? છે એકને સુખ આપનારી ચીજ, એની એજ ચીજ બીજાને દુઃખ કેમ આપે છે? કહે કે 8 સુખ-દુઃખની લાગણું થવામાં મનોવૃત્તિ મુખ્ય કારણ છે, એથી જ માણસ ધારે તો છે દુખના સંગોમાં પણ સુખ અનુભવી શકે છે, પરંતુ એમ ન થવામાં આત્માની છે ૧ આડે આવરણે નડે છે.
નાસ્તિકને પણ અનુભવ છે કે, દુન્યવી ગમે તેટલા પાપી-પ્રયત્નો કરવા છતાં { મળવું (મળવી) એ પિતાની ઈચ્છાને આધીન નથી, ઈરછા ન હોય અનિચ્છાએ એકા
એક બીમાર પડે હરાય નહિં, ફરાય નહિં. કશું કરાય નહિં, મનમાં થાય કે હું કેવું છે છે કમનસીબ? પાસે અઢળક સંપતિ હોવા છતાં કેટલાક કુટ-કપટે મેળવેલું ભાગવી 3 શકતું નથી.