Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I૧૮
: આ જૈન શાસન (અઠવાડિક) આણું એ-ધમે વિશેષાંક
કે સુખ માન્યું છે તે સુખ, ન બનતાં દુઃખના દાવાનળ સળગાવે છે, કલ્પનામય તે સુખે, { છે જેમાં રાચતાં માનવે તે સ્વપ્ન ઉઠતાં જ દુખના રોદણું રોશ-આત્માનું સુખ તો છે ! ધર્મથી મળે? અંતરમાં પાપને હઠાવી ધર્મને સ્થાન અપાય તે જરૂર મલે? - હિંસા-જુઠ-ચારી વગેરે મહાપાપ છે, એટલું સૌ જાણતા હશે. છતાં હિંસા છે
એટલે કે ઈપણ જીવને જાણી જોઈને ન મારવું મારવાની બુદ્ધિથી ન મારવું? બીજા ઇ ? પાસેથી ન મરાવવું, અને મારનારની અનમેદન, ના કરવી. હવે જુઠ-કેતા છેટું કરી ? | ન બેલવું એમાં એ કયાંય બેલિવું પડે તે સાર કે સારાંશ વિના કદી જુઠું ન બોલવું, 8 ' ન બેલાવવુ. ને બેલનારને સારું ન માનવું–ચેરી-પણ બની શકે તે નાની મોટી ના છે 4 કરવી પણ એમાં એ રાજ દંડે અને લેકમાં નિંદા થાય તેવી ચોરી ન કરવી, રાગ- 8 1 શ્રેષના તાંડવ-નૃત્યો તે નચાવે છે, અને રાગદ્વેષથી રહિત તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે
છે, એને કાઢવા માટે હૃદયમાં ગુણ-રાગ થ જોઈએ અને ઢષ કર હોય તે તારામાં છે છે (પિતાના) રહેલા દોષો પ્રત્યે કર ? તે તું શુદ્ધ સ્વરૂપી આત્મા બની રહીશ. આ
ઉત્તમમાં ઉત્તમ કટિને ધર્મ આચરવા માટે હિંસાને ત્યાગ પ્રથમ છે, હિંસા છે આદિ દુ:ખના મૂળ છે, ને એ ખથી બચવા અને આત્માના શુદ્ધ સ્વરૂપને પિછાની છે { એ સ્વભાવમાં મગ્ન થવા અભ્યાસ કેળવવાની ખાસ જરૂર છે. આત્માને સ્વભાવ છે
અણહારિપણાનો છે, ને તે સ્વભાવમાં રમતા થવા માટે પ્રથમ ભૂમિકા તે તપોમય છે
જીવન ગુજારવાની છે. + આત્માને સ્વભાવ દર્શન, જ્ઞાન, ને ચારિત્રને છે, તેને માટે-તે કક્ષાએ પહોંચવા ન { માટે સંયમની આરાધના જરૂરી છે, તેનું યથાર્થ પાલન તે ઉચ્ચ સ્થાને લઈ જાય છે, છે જ્ઞાનીઓ કહે છે, ધન્ય છે, જે આત્માએ સંયમના રંગે રંગાયા છે, સંયમનું શુદ્ધ { પણે પાલન કરી રહ્યા છે શુદ્ધભાવથી સંયમમાં રમણતા કરે છે તેને લાખાવાર અમારા જ વંદના, વળી જ્ઞાનીઓ ફરમાવે છે કે, પાપ માત્રથી નિવૃત થઈ આત્મસ્વભાવ ખીલાવ( નારા શુદ્ધ સંયમતપને વિશિષ્ટ આચરણેજ આચરવા એ અતિ આવશ્યક છે, આવા 5 ઉત્તમ જીવન જીવવા માટે ગૃહસ્થ જીવન શકય નથી, તેને માટે તે ચારિત્રમય જીવન જ | શક્ય છે. “રત્નત્રયીની આરાધના શુદ્ધપણે તેજ તે ઉત્તમ જીવન.
' જ્ઞાનીઓએ રત્નત્રયીની આરાધના, ઉતરતા દરજે બીજા નંબરે પણ આરાધવા કહી ન { છે કદાચ સંયમ ન લઈ શકાય તે દેશ વિરતિ ઉત્તમ શ્રાવકપણું જેમાં પૌષધ સામાયિક, ઇ દેસાવગાસિક વૃત, સાધમીક ભકિત, સુપાત્રદાન, પૂજા, ભક્તિ, પ્રતિક્રમણ. પ્રાયશ્ચિત એમ છે
અનેક પ્રકારે આરાધનામાં ઉજમાળ રહી શુદ્ધ આચાર પાળી ઉત્તમ ભાવ કેળવી. અને છે 4 અંતે ચારિત્રના ભાવ કેળવી અને મકકમતા મેળવી અંતે સુખ સાધી શકે છે. મેં