________________
२.३६
हीरसौभाग्यम्
[ सर्ग ११ श्लो० १३६ -१३८
લાકા
વ્રતનું પાલન કરનારા હે સ્વામિન, જેમ જ્ગ્યાતિશ્ર્વક આકાશને પ્રકાશિત કરે છે તેમ આ વિવિધ પ્રકારના રત્નાની કાંતિના સમૂહ અ ંધકારને દૂર કરનાર છે અને માતીઓની શ્રેણી ઉત્તમ પુરૂષાના શુદ્ધ આશયની જેમ નિળતાને ધારણ કરે છે, વળી, વિમાન જેવા શિખિકા આદિ વાહનના સમૂહ છે તેમ જ આપશ્રીને ભેટાણારૂપે કરેલા આ રેશમી વસ્ત્રો જાણે દેવદૃષ્ય ન હોય ! તેવા પ્રકારનાં છે. ૫ ૧૩૬ ॥
अनुगृहाण गृहाण पुरस्कृतं त्वमिदमन्यदपीहितमात्मना । विफलयन्ति यतः सुजनाः सुरावनिरुहा इव न क्वचिदर्थनाम् ॥ १३७ ॥
स्वस्य
हे प्रभो, त्वं मामनुगृहाण ममोपरि प्रसादं कुरु । मय्यनुग्रहं कृत्वा इदं त्वत्प्रत्यक्ष पुरस्कृतं त्वदग्रे मया ढौकितं वस्तुजातं गृहाण । अपि पुनरन्यत्परमपि आत्मनः समीहितं कामितं च मार्गयित्वा याचित्वा च स्वीकुरु । यतः कारणात् सुजनाः सन्तः क्वचित्कुत्रापि स्थाने अर्थनां याचना न विफलयन्ति न मोघीकुर्वन्ति । क इव । सुरावनिरुहा इव । घथा कल्पवृक्षाः क्वचनापि प्रार्थनां न निष्फलीकुर्वते ||
લાકાથ
હે પ્રભુ! ! તે આપની સામે ભેંટણારૂપે કરાયેલી આ સમસ્ત વસ્તુએ મારાં પ્રત્યે અનુગ્રહ કરીને આપ સ્વીકાર કરો. તેમ જ બીજુ પણ કઈ આાપને અભિષ્ટ હોય તે મહેરબાની કરીને મને ફરમાવા. કારણ કે જેમ કલ્પવૃક્ષો અથી`જનાની પ્રાથનાના ભંગ કરતા નથી તેમ સત્પુરૂષો પ્રાથનાભંગ કરતા નથી, અર્થાત્ મારી પ્રાર્થીના सज रे ॥ १३७ ॥
अलिकचुम्बिकराम्बुजयामलः प्रकटयन्विनयं स विनेयवत् ।
इदमुदी वोव्यवहारतो निववृते श्रमणाधिपतेः पुरः ॥ १३८ ॥
स साहिबखानः श्रमणाधिपतेः स्ररेः पुरोऽग्रे इदं पूर्वोक्तमुदीर्य कथयित्वा वचोव्यवहारतो वाग्व्यापारान्निवृते निवृत्तः । किंभूतः । अलिकं भाले चुम्बत्याश्लिषतीत्येवंशील करावेवाम्बुजे पद्मे तयोर्यामले द्वन्द्वं यस्य भालस्थले स्थायि करकमलयुगलः । कृताञ्ज - लिरित्यर्थः । पुनः किं कुर्वन् । विनेयवत् सुशिष्य इव विनयं भक्तिनम्नतां प्रकटयन प्रकाशयन् ॥ इति साहिबखानस्य सूरिपुरो वस्तुग्रहणविषद्या विज्ञप्तिः ॥