Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 468
________________ सर्ग १३ श्लो० २२१-२२१] हीरसौभाग्यम् ४५७ तकारितसिंहनिषधाः प्रासादे चतुर्विशतिजिनान्नमस्कृत्य प्रमुदितैः पतितप्रायसोपानानि सज्जीकृत्य तदद्रिरक्षाकृते पूर्व पर्वतपरितो दण्डरत्नेन सहस्रयोजनो द्वधा परिखा कृता पुनर्दण्डरत्नानीतमन्दाकिनीपयःप्रवाहेण पूरिता च-इति पुरातनी वृत्तिः । विशेषवि. स्तरस्तु शत्रुजयमाहात्म्यादिभ्यो ग्रन्थेभ्योऽवसेयः इति । पुनः काशी वाराणसी इति नाम्ना तीर्थ वर्तते । परशासने तु 'वाराणसीमरणन्मुक्तिः' इति श्रुयते । यत्र काश्यां फणी नागराजो ध्वजश्चिह्न यस्य स नाथो योगक्षेमकरः स्वामी । अलब्धस्य लब्धिोगः, लब्धस्य परिपालन क्षेमः, तयोः कर्ता । श्रीपार्श्वनाथ इत्यर्थः। समभवत्समुत्पन्नः । किं कुर्वन् । सर्वसुपर्वणां लौकिकानां हरिहरयक्षादीनां समस्तानां देवानां तेजः प्रताप परिभवन् अपहरन् तिरस्कुर्वन् वा । क इव । भानुरिव । अत्र यथा इवार्थे । यथा भास्वान् सर्वेषां ग्रहाणामुपलक्षणादगहनक्षत्रतारकचन्द्राणां तेजो ज्योतिरपहरति जग्रे પતિઃ સંગતિઃ | શ્લેકાર્થ “જે કોઈ મનુષ્ય પિતાની શકિતથી અષ્ટાપદ નામના પર્વત પર ચઢીને ત્યાં રહેલાં જિનબિંબને જુહારે તે મનુષ્ય તે જ ભવમાં મોક્ષગતિને પામે...આવું સિદ્ધિના સ્થાનરૂપ અષ્ટાપદ તીર્થ પ્રસિદ્ધ છે. તે અષ્ટાપદ પર્વત વડે પરાભવ પામેલા-–હિમાચલ, ક્રીંચ, મલય, મંદર, વિધ્ય, માલ્યવંત, સહ્ય અને ઈદ્રકલ એ આઠ કુલ ૫ર્વતે, તે જાણે અઠાપદનાં આઠ સોપાન (પગથિયાં) રૂપે રહીને તેની સેવા કરતા ન હોય !” “પૂર્વે શ્રી અજિતનાથ તીર્થકરના કાકાના પુત્ર (ભાઈ) સગર ચક્રવતીએ પ્રેમપૂર્વક આપેલા એક સ્ત્રીરત્ન સિવાયનાં બાકીનાં ચક્રવર્તીનાં તેર રત્નોની સાથે સગરચક્રીન જહન આદિ સાઠ હજાર પુત્ર યાત્રાર્થે આવેલા, અષ્ટાપદ ઉપર પિતાના પૂર્વજ ભરત ચક્રવતીએ નિર્માણ કરેલા સિંહનિષદ્યા નામના જિન પ્રસાદમાં ચોવીસ તીર્થકર ભગવંતની પ્રતિમાને નમસ્કાર કરીને તીર્થની રક્ષા માટે, પર્વતની ચારે બાજુ દંડર વડે એક હજાર જન ઊંડી ખાઈ બેદીને જ દંડરત્ન વડે ગંગાના પ્રવાહને લાવીને ખાઈને જલ વડે પરિપૂર્ણ કરી હતી. આવા પ્રકારનું અષ્ટાપદ તીર્થ પણ જગતને વિશે જયવંતુ વર્તે છે.” વળી ગ્રહમાં તેજને સૂર્યને જેમ પરાભૂત કરે તેમ સર્વ પ્રકારના દેવના પ્રતાપને પરાભવ કરે તેવું “કાશીનામનું તીર્થ પ્રસિદ્ધ છે. તે તીર્થમાં ગક્ષેમ हि० सौ०५८

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482