Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 472
________________ सर्ग १३-१४ श्लो० २२७-१] हीरसौभाग्यम् इति हीरसूरिचरित्रहीरसौभाग्यनाम्नि महाकाव्ये असौ प्रयोदश इति संख्यया मितः प्रमाणीकृतः सर्गों बभूवान संजात इति ॥ इति पण्डितसीहविमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचितायां स्वोपज्ञमीरसौभाग्यनाममहाकाव्यवृत्तौ शिवपुरीपादावधारणसुरवाणमहोत्सवकरणराणपुरयात्राआयुआपुरेशप्रजाप्रभावनाकरणमेडजागमननागपुरविक्रमपुरीयसंघमहोत्सवकरणफलवर्धियाकरणोपाध्यायविमलहर्षपुरप्रेषणसाहिमिलनतदुदन्ताकर्ण नफतेपुरागमनसंघसंमुखागमनशेषणेऽध्यनन्तसाहिमिलनकुशलप्रश्नाजापदूतोक्तसरिगुणाकर्णनतीर्थकथनसाहिजाताशीर्वादप्रदानादिवर्णनो नाम त्रयोदशः सर्गः ॥ શ્લેકાર્થ વણિકકુલમાં ઈન્દ્રસમાન “શીવ” નામના શ્રેષ્ઠી અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવવિમલગણિ, કે જેઓ નિરંતર સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં તત્પર હતા, અને સર્વમુનિઓમાં સિંહ સમાન સિંહવિમલગણિના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ હતા, તે દેવવિમલગણિ વડે, જેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીનું જીવનવૃત્તાંત આવે છે, એવા “હીરસૌભાગ્ય” નામનાં મહાકાવ્યની સ્વપજ્ઞ ટીકા સહિત રચના કરાઈ તે મહાકાવ્યને શિવપુરી નગરીને પ્રવેશથી આરંભીને શાહજાદાઓને આશીર્વાદ-અર્પણ સુધીનાં વર્ણનપૂર્વકનો આ તેરમો સર્ગ સમાપ્ત થશે. જે ૨૨૭ છે (मीने शास)

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482