Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
________________
सौभाग्यम् [ सर्ग १३ श्लो० २१९-२२०
पामीकरणाय सानुनिभेन सप्तशिखरकपटेन अहर्निशं दिवारात्रौ यं गिरिवार गिरिं सेवते भजतीव । पुनर्यस्य रेवताद्रेर्मूर्धनि शिरसि शिखरे अम्बिका श्रीनेमिनाथशासनाfarerrar देवता भाति स्म शुशुभे । केव । चन्द्रकलेव । यथा शंभोरीश्वरस्य मूर्ध्नि मस्तके शशिकला भाति । पुनर्यस्मिन् गिरौ नेमिनामा जिनो द्वाविंशतितमस्तीर्थनाथोsaतिः श्रीमेमिनाथस्तथा गजपद श्रीनेमिनाथवन्दनागतसौधर्मेन्द्रेण निजगजरत्नैरावणहस्तिपार्श्व प्रदापितपदातिभारपूर्वक कारित सर्वतीर्थावतार' गजपद नाम कुण्ड प्रसिद्धं जगद्विश्वत्रयमपि पुनीते पवित्रीकरोति । यदुक्तं नगरपुराणे - 'वृष्ट्वा शत्रुंजय तीर्थ स्पृष्ट्वा रैवतकाचलम् । स्नात्वा गजपदे कुण्डे पुनर्जन्म न विद्यते ॥' इति ॥
४५४
શ્લેાકા
“ હું રાજન્, ખીજું ગગનચુખી રૈવતાચલ નામનું તીથ પ્રસિદ્ધ છે. જાણે સાત જગત પેાતાના આત્માને પવિત્ર કરવા માટે સાત શિખરનાં બહાને આ રૈવતાચલની નિર ંતર સેવા કરતા ન હાય ! વળી જેમ શંભુના મસ્તક ઉપર ચંદ્રકલા શાલે તેમ ગીરનાર પર્વત ઉપર ભગવાન નેમિનાથની અધિષ્ઠાયિકા શાસનદેવી અ'ખિકા શેાલે છે. રૈવતાચલ ઉપર ખાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અને ગજપદ કુંડ (ભગવાન નેમિનાથને વંદન કરવા માટે આવેલા સૌધમેન્દ્રના ગજરત્ન એરાવણુ હાથીને પગ ભારપૂર્વક મૂકવાથી સર્વ તીર્થોવતાર રૂપ ગજપદકુંડ' નામ પ્રસિદ્ધ થયું. તે ત્રણે જગતને પવિત્ર કરે છે. કહ્યું છે કે શત્રુંજય તીને જોઈને, રૈવતારાલને સ્પર્શીને અને ગજપદકુંડમાં સ્નાન કરીને પુનર્જન્મની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ જન્મમરણુ दूर थाय छे." ।। २१७ ॥
अस्त्यद्रिप्रभ्रुनन्दनोऽर्बु दगिरिर्थस्मिन्वसत्यात्मना
स्थाणुकोणती कल्पितशिवाश्लेषो वृषाङ्कः प्रभुः ।
निर्जे तु दशमौलिवत्क्षितिभृतः किं सांयुगीनान्भुजास्तूपान्विशतिरर्हतां वहति यः संमेत भूभृत्परः || २२० ॥
'हे नृप साहे, परः अर्बुदनामा गिरिः अस्ति तीर्थत्वेन प्रसिद्धो विद्यते । किंभूतः । अद्रिप्रभहिमाचलस्य । 'हिमालयो नाम नगाधिराजः' इति कुमारसंभवे । पर्वतानां
Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482