Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 417
________________ हीरसौभाग्यम् [सर्ग १३ श्लो० १३८-१४० છે, ત્યારે તે દાટેલે યવન, સ્વરૂપે “ખુદા” છે એવા નામવાળા પરમેશ્વરની સભામાં સમસ્ત મનુષ્યની આગળ તે જાય છે, જેમ રાજસભામાં બેઠેલે પુરુષ રાજાની પાસે સહુથી પહેલાં જાય તેમ દાટેલ યવન ખુદાની સભામાં સૌથી પહેલે જાય છે.” ૧૩૭ ૧૩૮ आदर्शिकायामिव पुण्यपापे संक्राम्य संशुद्धनिजोपलब्धौ । विधास्यते साधु स तत्र तस्य न्यायं निरस्य स्वपरानुरोधम् ॥ १३९ ॥ हे सरे, खुदाख्यः परमेशिता तत्र सभामध्ये सर्वस्य पूर्वोक्तस्य यवनजनस्य साघ सम्यक्प्रकारेण यथा स्यात्तथा न्यायं सदसद्यवहारविचार विधास्यते स्वयमेव करिष्यते । किं कृत्वा । अयं स्वः स्वकीयो मदीयः, अयं च परः परकीयः न मत्पक्षाश्रितः, इति यज्ज्ञान स तु सांसारिकव्यवहारः तयोः स्वपरयोरनुरोधो बहाग्रहोऽथ वा तयोरेव बोघो ज्ञान त निरस्य त्यक्त्वा । यदुक्तम्-'अयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥' इति । पुनरपि किं कृत्वा । आदर्शिका हस्तकनिर्मुक्ता पृष्ठे च ग्रहणारे केवला दर्पणिका। मेवातमण्डलादौ आदर्शिकेत्युच्यते । तस्यामिव सम्यक्प्रकारेण शुद्धा निर्मला निष्पापा वा स्वपरव्यवसायविरहिता निजस्यात्मन उपलब्धिर्मतिर्ज्ञानम् । 'प्रक्षाप्रतिपत्प्रज्ञाप्रेक्षाचिदपलब्धयः' इति हैम्याम । तस्यां पुण्यपापे अर्थाधवनजनस्य सुकृत दुष्कृते संक्राम्य स्वहृदये प्रतिबिम्बयित्वा । विचार्येत्यर्थः ।। લોકાર્થ હે સૂરિવર, ખુદાની સભામાં ગયેલા શુદ્ધ યવનને સ્વકીય અને પરકીય એવા ભેદને ત્યાગ કરીને દર્પણ જેવા પિતાના શુદ્ધ જ્ઞાનમાં પુણ્ય પાપનું સંક્રમણ કરીને ખુદા સદુઅસદુ વ્યવહારના વિચારરૂપ સમ્યક પ્રકારે ન્યાય કરશે? (કહ્યું છે કે આ સ્વ અને આ પર -આ પક્ષપાત તુચ્છ હૃદયવાળે કરે છે, પરંતુ ઉદાર હૃદયવાળાને તે સારી વસુધા કુટુંબરૂપે હોય છે.” છે ૧૩૯ विमृश्य विश्राणयिता फलं स श्रेयोंहसोस्तस्य ततोऽनुरूपम् ।। मसरगोधूमयवादिधान्यबीजस्य सस्योत्करमुर्वरेव ॥ १४ ॥

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482