Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 446
________________ सर्ग १३ श्लोक १८७-१८८] हारसामाग्यम् हीरसौभाग्यम् ४३५ શ્લેકાર્થ આચાર્યદેવે કહ્યું: “હે રાજન, જેમ ઈદ્રના આદેશથી મેઘ ઘણું જલ વરસાવે, તેમ આપે નિયુક્ત કરેલા સાહિબખાન ગજ, અશ્વ, રથ, સુવર્ણ, આદિ ઘણું ઘણું આપવા આવ્યા હતા, પરંતુ કંચન-કામિની આદિ સર્વસંગને ત્યાગ કરનારા અમે કંઈ પણ ગ્રહણ કર્યું નહીં.” ૧૮૭ अहो निरीहैर्महतां वर्तसैर्भूर्भूषितामीभिरिबांशुभिर्योः । तजन्मभिः पङ्कमिवारविन्दैर्भव परित्यज्य पृथग्भवद्भिः ॥ १८८ ॥ अहो इत्याश्चर्ये । सदस्या लोका वा । पश्यत कौतुक परैरदीयमानमपि जगति के नाद्रियन्ते । एते तु बढागृहीता अपि सर्वेषामभिलषणीयानामपि स्वर्णाश्वगजादि नाददते तस्मादमीभिः सरिन्द्रः कृत्वा भूरशेषापि क्षोणी विभूषिता अलंकृता पवित्रिता वा । कैरिव । अंशुभिरिव । यथा अंशुभिः सहस्ररश्मिभिः । 'आदित्यः सवितार्यमा खरसहस्रोष्णांशू रविः' इति हैम्याम् । धौगंगनवीथी शोभिता । किंभूतैः अमीभिः । निर्गता जगजन्मकलत्रपुत्रद्रविणराज्यादियावत्पदार्थसार्थेषु ईहा वाञ्छा येषाम् । निःस्पृहैरित्यर्थः। पुनः किंभूतैः । महतां समस्तसाधुजनोत्तमाङ्गेषु अवतंसैः शेखरायमाणैः । पुनः किंभूतैः । भव' संसार परित्यज्य निर्मुच्य पृथग्भिन्नैर्भवभिः । करिव । अरविन्दैरिव । यथा पदुमैः पङ्क जम्बाल परित्यज्य पृथग्भूयते । किंभूतैः अमीभिः अरविन्दैश्च । तज्जन्मभिः तत्र भवे पङके वा भवित्वात्पङ्कजत्वाजन्म उत्पत्तिर्येषां तैः ॥ શ્લેકાર્થ “અહો સભ્યજનો, જુઓ તે ખરા ! સર્વ જગતને ઈચ્છનીય અને બીજા વડે અપાતા હાથી, ઘેડા, સુવર્ણ આદિ કેણ ગ્રહણ ન કરે? અર્થાત્ સૌ કેઈ ગ્રહણ કરે, પરંતુ આવા નિસ્પૃહ સંતપુરુષેથી જ આ પૃથ્વી વિભૂષિત છે. જેમ સૂર્યનાં કિરણો વડે પૃથ્વી પ્રકાશિત બને, તેમ મહાત્માઓમાં મુગુટ સમાન આચાર્ય વડે જ ખરેખર પૃથ્વી શેભે છે. જેમ કમલ જલ અને કાદવમાં ઉત્પન્ન થાય, પરંતુ જલ અને કાદવ બંનેને ત્યાગ કરીને ઉપર રહે છે, તેમ આ આચાર્ય સંસારમાં જન્મ પામીને, સંસારને ત્યાગ કરીને સંસારથી પૃથફ છે, અર્થાત નિર્લેપ છે !” મે ૧૮૮

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482