Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 459
________________ ४४८ हीरसौभाग्यम् [सर्ग १३ श्लो ० २०९-२१० “હે પૃથ્વી પતિ, આ આચાર્ય વડે બાહ્ય અને અત્યંતર શત્રુઓને નાશ કરવા માટે કરાતા તરૂપી પ્રતાપ વડે પરાભવ પામેલે સૂર્ય, આચાર્યના પ્રતાપરૂપ પિતાના શત્રુને પરાભવ કરવા માટે જ જાણે નિરંતર આકાશની ઉપાસના કરતે ન હેય! (જે શત્રુ થઈને પરનો પરાભવ કરે તે તેને દૈત્ય કહેવાય છે, તેથી દૈત્યના નાશ કરનારને વિષ્ણુની સેવા ઉચિત જ છે, આકાશને વિષ્ણુપદ કહેવાય છે ) જે એમ ના હોય તે ચંદ્રની પ્રિયા રાત્રિના પ્રારંભમાં સૂર્ય સમુદ્રમાં કયા કારણથી જાય ?” ર૯ कामचापभ्रुवः स्फारशृङ्गारिणी कुम्भिकुम्भप्रगल्भस्तनीः स्त्रग्विणीः । स्वर्वशाः किं प्रणश्यत्पृषच्चक्षुषः सुभ्रुवोऽमी तृणं मन्यते मापते ॥२१०॥ हे मापते भूमीनायक, अमी सूरयः सुभ्रुवो नारीस्तृणं मन्यते तृणप्राया गणयन्ति जानन्ति । किंभूताः सुध्रुवः । कामस्य मदनस्य चापः कोदण्डः तद्वद्भवो यासाम् । पुनः किंभूताः । स्फारो विश्वचेतश्चमत्कारकारी मनोहारी च शृङ्गारो वस्त्राभरणाद्याडम्बरोऽस्ति आसाम् । पुनः किंभूताः । कुम्भिनां गजेन्द्राणां कुम्भौ शिरसः पिण्डौ तद्वत् प्रगल्भौ तुङ्गो पीनौ च स्तनौ कुचौ यासाम् । पुनः किंभूताः । स्रजः स्वर्णरत्नमुक्तादीनां रक्तसु. सुमादीनां मालाः सन्त्यासाम् । 'अस्मायामेधास्रग्भ्योऽस्त्यर्थे विनिर्वक्तव्यः' इति सारस्वते । पुनः किंभूताः । प्रणश्यन्तो भयपलायमाना ये पृषतो मृगविशेषाः तेषां चञ्चललोचने इव चक्षुषी यासाम् । उत्प्रेक्ष्यते-किं साक्षात्स्वर्वशा अप्सरस इव । सराङनासदृशा अपि वशा एते तृणाय मन्यन्ते । व्यजनान्तोऽपि वृषच्छन्दो मृगवाची दृश्यते । यथा नैषधे--पृषत्किशोरी कुरुतामसंगतम्' इति ॥ શ્લોકાઈ “હે સ્વામિન ! આ આચાર્ય જગતની સ્ત્રીઓને તૃણપ્રાયઃ ગણે છે. કામદેવના ધનુષ્ય સમાન ભ્રમરેવાળી વિશ્વનાં ચિત્તને ચમત્કાર પામડનાર શંગારવાળી, હસ્તિના ગંડસ્થલ સમાન પુષ્ટ અને ઉન્નત બે રતનવાળી, સુવર્ણ, રત્ન અને મુક્તાહારની માલાઓવાળી, ભથાતુર બનેલા હરિણની સમાન ચપલ નેવાળી જાણે સ્વર્ગની અપ્સરાએ ન હોય તેવી સ્ત્રીઓને પણ તુણપ્રાયઃ ગણે છે !” ૨૧૦

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482