________________
सर्ग १३ श्लोक १८७-१८८]
हारसामाग्यम्
हीरसौभाग्यम्
४३५
શ્લેકાર્થ
આચાર્યદેવે કહ્યું: “હે રાજન, જેમ ઈદ્રના આદેશથી મેઘ ઘણું જલ વરસાવે, તેમ આપે નિયુક્ત કરેલા સાહિબખાન ગજ, અશ્વ, રથ, સુવર્ણ, આદિ ઘણું ઘણું આપવા આવ્યા હતા, પરંતુ કંચન-કામિની આદિ સર્વસંગને ત્યાગ કરનારા અમે કંઈ પણ ગ્રહણ કર્યું નહીં.” ૧૮૭
अहो निरीहैर्महतां वर्तसैर्भूर्भूषितामीभिरिबांशुभिर्योः । तजन्मभिः पङ्कमिवारविन्दैर्भव परित्यज्य पृथग्भवद्भिः ॥ १८८ ॥
अहो इत्याश्चर्ये । सदस्या लोका वा । पश्यत कौतुक परैरदीयमानमपि जगति के नाद्रियन्ते । एते तु बढागृहीता अपि सर्वेषामभिलषणीयानामपि स्वर्णाश्वगजादि नाददते तस्मादमीभिः सरिन्द्रः कृत्वा भूरशेषापि क्षोणी विभूषिता अलंकृता पवित्रिता वा । कैरिव । अंशुभिरिव । यथा अंशुभिः सहस्ररश्मिभिः । 'आदित्यः सवितार्यमा खरसहस्रोष्णांशू रविः' इति हैम्याम् । धौगंगनवीथी शोभिता । किंभूतैः अमीभिः । निर्गता जगजन्मकलत्रपुत्रद्रविणराज्यादियावत्पदार्थसार्थेषु ईहा वाञ्छा येषाम् । निःस्पृहैरित्यर्थः। पुनः किंभूतैः । महतां समस्तसाधुजनोत्तमाङ्गेषु अवतंसैः शेखरायमाणैः । पुनः किंभूतैः । भव' संसार परित्यज्य निर्मुच्य पृथग्भिन्नैर्भवभिः । करिव । अरविन्दैरिव । यथा पदुमैः पङ्क जम्बाल परित्यज्य पृथग्भूयते । किंभूतैः अमीभिः अरविन्दैश्च । तज्जन्मभिः तत्र भवे पङके वा भवित्वात्पङ्कजत्वाजन्म उत्पत्तिर्येषां तैः ॥
શ્લેકાર્થ
“અહો સભ્યજનો, જુઓ તે ખરા ! સર્વ જગતને ઈચ્છનીય અને બીજા વડે અપાતા હાથી, ઘેડા, સુવર્ણ આદિ કેણ ગ્રહણ ન કરે? અર્થાત્ સૌ કેઈ ગ્રહણ કરે, પરંતુ આવા નિસ્પૃહ સંતપુરુષેથી જ આ પૃથ્વી વિભૂષિત છે. જેમ સૂર્યનાં કિરણો વડે પૃથ્વી પ્રકાશિત બને, તેમ મહાત્માઓમાં મુગુટ સમાન આચાર્ય વડે જ ખરેખર પૃથ્વી શેભે છે. જેમ કમલ જલ અને કાદવમાં ઉત્પન્ન થાય, પરંતુ જલ અને કાદવ બંનેને ત્યાગ કરીને ઉપર રહે છે, તેમ આ આચાર્ય સંસારમાં જન્મ પામીને, સંસારને ત્યાગ કરીને સંસારથી પૃથફ છે, અર્થાત નિર્લેપ છે !” મે ૧૮૮