Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 42
________________ BAS181219 112181818181818181818181818181818181818181818181818 વૈયાવૃત્ય એ હૃદયની સંવેદના છે - ગુણવંત બરવાળિા 66666666% જ્ઞાનધારાશe%E%# ઈ.સ. ૨૦૦૪, છઠ્ઠી આવૃત્તિ. ૩. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૯/૩. ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧, પૃ. ૨ પૂ. શ્રી લીલમબાઈ મ. (સં), પ.પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી પ્રકાશન સમિતિ, રાજકોટ. ૧૯૯૮, પ્રથમ આવૃત્તિ. પૂ. આ વિજયનરવાહન સૂરિવરજી (સં.), નવ તત્ત્વ વિવેચન. પૃ. ૪૬૫ પ્ર. પદાર્થ દર્શન ટ્રસ્ટ, અમદાવાદ, ઈ. ૨૦૦૦. ૬. અભિધાન રાજેન્દ્રકોષ, પૃ. ૬ / ૧૧૫૩, ભગવતી સૂત્ર, ૨૫/૭ ઔપપાતિક સૂત્ર - ૨૦ તપ વર્ણન, સ્થાનાંગ - ૭. ૭. જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, ૩ ૫૫૧. ૮. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯ /૧/૧૨. ૯ શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦. ૧૦. એજન, ભગવતી સૂત્ર - ૨૫/૭. ૧૧. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦, દશવૈકાલિક સૂત્ર સટીક ૯/૨. ૧૨. શ્રી ભગવતી આરાધના - ૧૧૪. ૧૩. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦. ૧૪. શ્રી ભગવતી આરાધના - ૧૧૪. ૧૫. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦, ભગવતી સૂત્ર ૨૫-૭. ૧૬. શ્રી એજન. ૧૭. શ્રી ઓપપાતિક સૂત્ર - ૩૦. ૧૮. શ્રી એજન. ૧૯. શ્રી મૂલાચાર, ૩૬૪. ૨૦. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિશ્વરજી, શાંત સુધારસ - ભાગ ૨, પૃ-૧૪૯. પૂ. શ્રી મહાવીર જૈન આરાધના, કોબા ઈ.સ. ૨૦૧૩, બીજી આવૃત્તિ. ૨૧. શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ, પૃ. ૬ / ૧૧૭૦, શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯/૨ /૧-૨. નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દશ્ય જોયું. કૌતુકભરેલા દશ્યને નિહાળવા આ બન્ને સખી આગળ ચાલી. નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવત, આગળપાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો રસ્તો ઉપવન તરફ જતો હતો ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતાં એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા, અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઊબર-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈ-અનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતાં શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને મખમલી તળાઈ સાથેની ફલશૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા એ કૌતુકભર્યું દશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે : હાથી બેઠો, ઘોડે બેઠો બેઠો પાલખીમાંય ત્ર્યિ દિનકો થકો, સખીરી પડવો દબાવત પાય” આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં બેઠા છે. ચાલ્યા લગીરે નથી, તો ક્યા દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે સેવક તેના પગ દબાવે છે. સખી જવાબ આપે છે : સાધુ સંત કી સેવા કિની ચાલ્યો આગવાર પાય તા' દિનકો થકો સખીરી ૫ડયો દબાવત પાય. હે સખી તું સાંભળ ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતની ખૂબ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યા હતા. પૂર્વના એ થાકને ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે છે. - સખીઓના સંવાદનો એવો સંકેત છે કે પૂર્વે સાધુ-સંતની વૈયાવચ્ચ, સેવાશુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે ! અહીં ભાવપૂર્વક વૈયાવચ્ચ કરનારને થનાર પુણ્યબંધ પ્રતિ અંગુલિનિર્દેશ અભિપ્રેત છે. વૈયાવચ્ચ કે વૈયાવૃત્ત શબ્દમાં, સેવા-સુશ્રુષાની પવિત્ર ભાવના અભિપ્રેત છે. - ૭૬)

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136