Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 104
________________ iv) SeSeSeSeee જ્ઞાનધારા©©©©©©©©©#G8 ix) આજે આપણી આસપાસ હિંસા, લોભ, લાલચ, સત્તા-કતિની ભૂખ commercialism વગેરે દેખાય છે. એવા સમયકે સ્વ-પરિવર્તન (rransformation) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં જ ડહાપણ છે. એ માટે ધ્યાનની આવશ્યકતા છે. જે દ્વારા “સ્વ'નો પરિચય થાય. અહપ્નો નાશ થાય છે. જૈન આગમ કહે છે કે તપ કરવામાં પોતાનાં બળ અને સ્થાનને જૂઓ. પોતાની શ્રદ્ધા અને આરોગ્યને જુઓ. ક્ષેત્ર અને કામને જુઓ, પછી તેમને અનુરૂપ પોતાને ધર્મમાં જોડો. મિકેનિકલી કે દેખાડા માટે નથી કરવાનું. આપણું જીવનધ્યેય જો મોક્ષ હોય તો, આપણે માત્ર જન્મ જૈન હોઈએ કે કુલાચારથી જૈન હોઈએ તે પર્યાપ્ત નથી. ભાવથી અર્થાત્ ગુણથી પણ જૈન બનીએ કે બનવાનો જાગૃત પ્રયાસ કરીએ તે આવશ્યક જ નહિ પણ અનિવાર્યા છે. ટૂંકમાં જૈન આગમમાં રહેલી વિચારધારાનો વૈશ્વિક પ્રચાર-પ્રસાર કરવો હોય તો પ્રથમ તો ‘સ્વ-પરિવર્તન' પર જ ધ્યાન આપવાનું રહેશે, તો જ બીજાને આ સ્પર્શશે નહિ તો કેવળ Sperficial વાતો રહી જશે. માટે ઉપાયમાં constant આત્મનિરીક્ષણ કરી આત્માની ઓળખ પર જ focus કરવું. III - પદ્ધતિ અને આયોજન : સ્વ-પરિવર્તન કર્યા પછી આચારમાં, અનુભૂતિમાં આવ્યા પછી હવે વાત કરીએ પ્રચાર-પ્રસારની પદ્ધતિની અને આયોજનની. i) પ્રથમ તો ખાસ યાદ રહે કે આપણે કોઈને convert નથી કરવા, આ ધ્યેય સ્પષ્ટ થવું જોઈએ. આપણા હૃદયમાંથી સરળ ભાવો, શુદ્ધ ભાવો સાથે આચારની વિચારધારા વહેતી કરવાની છે. આગમમાં રહેલ ‘જિનવાણી’ને ધ્યાનમાં રાખવાની છે. જાતિવાદ - સંપ્રદાયોથી બહાર આવવાનું છે, અનેકાંતવાદ ધ્યાનમાં રાખી સંપ્રદાય-વાડાઓથી ઉપર ઊઠવાનું છે. અરે એક જ પ્રભુ મહાવીરના અનુયાયી દિગમ્બર અને શ્વેતામ્બર, શ્વેતામ્બરમાંયે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી, અને તે દરેકમાં પણ ભિન્ન ભિન્ન ગચ્છો, સમુદાયો અને સંઘાડાઓ વચ્ચે પણ પર પસ્પર અનાદર, અવહેલના અને ઉપહાસ જોવા મળે છે, એટલું જ નહિ, તિથી જેવી કોઈ એકાદ બાબતમાં પણ વિચારભેદ સાથે અનાદર અને દુરાગ્રહ -૨૦૦૫ #SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88 જોવા મળે છે. ત્યાં અનેકાંતદષ્ટિ રાખી, સંકુચિત મનોવૃત્તિ કાઢીએ. વિવેક દષ્ટિ કેળવી એક જ કલ્યાણ માર્ગ પર વિહરનારા આપણે યાદ રાખીએ કે જે સમભાવી, જિજ્ઞાસુ, ગુણપૂજક સ્વજનો છે એ બધા એક જ માર્ગના સહપ્રવાસી છે. આ અભિગમની તાતી જરૂર છે. આપણે જ્યારે આગમની વિચારધારા ફેલાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું ઘટે કે આપણે તો માત્ર પ્રભુ મહાવીરના ‘પોસ્ટમૅન’ છીએ. એમાં પોતાની, પોતાના ગુરૂની કે સંપ્રદાય વગેરેની વ્યક્તિગત personality નથી લાવવાની. કહેવાય છે કે Science is organised knowledge but, Sprituality is organised wisdom. નવકારમંત્ર આપણી Universal પ્રાર્થના છે, એમાં કોઈનું નામ નથી, ગુણની વાત છે, એવી જ રીતે આપણે direct આગમમાં રહેલ વિચારધારાને ફેલાવીએ. અહિંસા - સંયમ અને તપ એ જ ધર્મ છે. એના ઊંડાણમાં જઈએ. એના હાર્દને પકડીએ. Fundamental Principles & Practice of જૈન ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. Unfold your consciousness i) જૈન ધર્મ is not ધર્મ after death but teaches us, how to live. એ દ્વારા જીવન વધુ અર્થપૂર્ણ, purposeful of successful બનશે. vii) Essence of જૈન ધર્મ is આગમ. રહેલ અહિંસા, એનેકાંતવાદ, અપરિગ્રહ, કર્મવાદ, tolerance of message ફેલાવીએ. viii) Untied we stand, (જૈન ધર્મમાં બ્રાહ્મણો, ક્ષત્રિઓ અરે માછીમારો પણ દીક્ષિત થયા છે) આ જિનવાણી છે. બધા સાથે મળીને કામ કરીએ. જાતિવાદ - સંપ્રદાયથી ઉપર ઉઠીએ. આપણી અંદર રહેલ સિદ્ધત્વ જગાડવાનું છે. ix) આપણી fundamental prayes જુઓ - શિવમસ્તુ સર્વ જગતઃ ... ... દરેકનું કલ્યાણ થાઓ. દરેક જણ પરસ્પરનાં હિતમાં જોડાઓ. આમાં ક્યાંય નિંદાને સ્થાન નથી. કર્મવાદ, પુરુષાર્થ પર ધ્યાન આપી ભવિષ્ય બદલીએ. દરેકમાં કંઈક faulto / નબળાઈ હોય છે એને tolerate કરીએ, એકતા રાખીએ. ભાષા, દેશની દીવાલો ઊભી ન કરીએ. એથી psychological ૨૦૧)

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136