Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ભેદો અનેક છે. તે આગળ અનુક્રમે બતાવવામાં આવશે. શાસ્ત્રાન્તમાં પણ આ રીતે ધ્યાનના ચોવીશ પ્રકારે બતાવ્યા છે. અન્ન-જી-રૂ-ચિંદુ-ના-ના-૪ો -મત્તા ! ૧૧ ૧૨ पय, सिद्धि, परमजुया-झाणाईहु ति चउवीस' ।। અર્થ –ધ્યાન, શૂન્ય, કલા, તિ, બિન્દુ, નાદ, તારા, લય, લવ, માત્રા, પદ અને સિદ્ધિ. આ બાર ભેદ અને તેની પૂર્વે પરમ શબ્દ જોડવાથી બીજા બાર ભેદ એમ કુલ ચોવીશ ભેદો થાય છે. ધ્યાનનું લક્ષણ સ્વરૂપ મૂલ –તત્ર દયાનં-વિના માવના થોડદષના અર્થ –ચિન્તા અને ભાવના પૂર્વકને સ્થિર અધ્યવસાય એ ધ્યાને છે. વિવેચન –ધ્યાન શતકમાં સ્વરૂપ બતાવતાં જણાવ્યું છે કે =ર સ્થિર અધ્યવસાય તે ધ્યાન અને ચલ (અનવસ્થિત) અધ્યવસાય તે ચિત્ત છે. તેના પણ સામાન્યતયા ત્રણ પ્રકાર છે. (૧) ભાવના –ધ્યાનના અભ્યાસની ક્રિયા. (૨) અનુપ્રેક્ષા –ધ્યાનથી ભ્રષ્ટ–અવતીર્ણ થયેલા ધ્યાનની ચિત્તચેષ્ટા. (૩) ચિતા :–ભાવના અને અનુપ્રેક્ષા સિવાયનું ચલચિત્ત એટલે કે મનની ચેષ્ટા તે ચિન્તા છે. शुभकालम्बनं चित्त', ध्यानमाहुर्मनीषिणः । स्थिर प्रदीप सदृश. सूक्ष्माभाग समन्वितम् ॥ સૂક્ષમ ઉપયોગયુક્ત સ્થિર દીવાના પ્રકાશતુલ્ય પ્રશસ્ત પદાર્થના આલંબનવાળા ચિત્તને વિદ્વાને ધ્યાનકહે છે. ધ્યાનને કાળ --- એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન થવું, નિષ્પકમ્પપણે ચિત્તવૃત્તિ થવી તે ધસ્થ જીનું ધ્યાન છે. અન્તર્મુહૂર્ત પછી ચિન્તા અથવા ધ્યાનાન્તર (ભાવના-અનુપ્રેક્ષાત્મકચિત્ત) હોય છે. ૧=ચાવો- રિસેડર તરામિતિ ચાર | #ગ વિત્તનિરોધ: (ધ્યાનશતક વૃત્તિ) = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116