Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 92
________________ પ્રભુ નામના મહિમ1 : ૧. પરમાત્માના નામાક્ષરામાં અનેક મ`ત્રા અને વિદ્યાએના બીજાક્ષરા છુપાયેલા હાય છે. શ્રદ્ધા અને સદ્ભાવના પૂર્વક તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પ્રકારના ભયેાનુ' અને રાગેાનું શમન થઈ જાય છે. દુષ્ટભૂત, પ્રેત અને પિશાચ આદિના ઉપદ્રૂવેા ટળી જાય ભયાનક વિષધરાના વિષ ઉતરી જાય છે. અને ભવભ્રમણના ફેરા મટી જાય છે. પ્રભુના નામનુ કીન એ આત્માને અશુભમાંથી જીભ તરફ લઈ જાય છે. અધકારમાંથી પ્રકાશ તરફ ખે‘ચી જાય છે. સર્વ પ્રકારના દુરિતે-પાપેાના નાથ પ્રભુનામના જાપથી થાય છે. સિદ્ધમંત્ર સ્વરૂપ પરમાત્માના નામથી જીવા ગૌરવવાળા બને છે. એટલુ* જ નહિ પણ અજરામર મેક્ષ સ્થાનના વાસી બને છે. પ્રભુના બધા જ નામે એ “મહામંત્ર સ્વરૂપ” છે. માટે તેના સ્મરણ-ચિન્તન અને ધ્યાનથી સ પ્રકારની બાહ્ય આપત્તિઓ અને આંતર રાગ-દ્વેષાદિ દોષા પણ શમી જાય છે. મહાન પ્રભાવિક ઉવસગ્ગહર” તેંત્રમાં પ્રભુના નામમત્રનેા અદ્ભુત મહિમા વચા છે. શ્રી પુરૂષાદાણીય પાર્શ્વનાથ પ્રભુના નામમંત્રનુ' શબ્દબ્રહ્મનું સાનિધ્ય માત્ર પણ “ઉપસગ”ને હરનારૂં છે. નિગ્રહ અને અનુગ્રહના કાર્ય કરવાની શક્તિ તેમાં રહેલી છે. પ્રભુના નામનું ગ્રહણ કરવાથી તેમનુ` સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ (મૂર્તિ) હૃદયપટ ઉપર પ્રતિબિંબિત થાય છે. પરમાત્મા અનંતગુણુના ધામ છે. નિશ્ચયદૃષ્ટિએ તે વચનાતીત હોવા છતાં, તેમના અનેક નામેા તેમનામાં રહેલા એક એક ગુણુને વિશેષ રીતે સૂચિત કરે છે ઓળખાવે છે. લૌકિક અને લેાકેાત્તર કાર્ય ને સિદ્ધ કરનાર મહાપ્રભાવિક નામમત્ર (રૂપ શબ્દ બ્રહ્મ)ના સામર્થ્યને સમજવા માટે મ`ત્રવિજ્ઞાન પણ સહાયક બને છે. (૧૦) ૧૬, વિદ્યાદેવીઓનુ` વલય मूल :- रोहिण्यादि षोडशविद्या देवता वलयम् । અદશમું વલય રાહિણી આદિ સેાલ વિદ્યાદેવીએતુ' છે. (૧૧) નક્ષત્રાનુ` વાય मूलः - अष्टाविंशति नक्षत्र नामाक्षर वलयम् । અથ-અગિયારમાં વલયમાં અઠયાવીશ નક્ષત્રોનાં નામાક્ષરોની સ્થાપના છે. ૧ અરિહાણુસ્તાત્ર– Jain Education International ૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116