Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir
View full book text
________________
(૧૫) ૨૪ યક્ષિણીઓનું વલય मूल:-चतुर्विशति यक्षिणी वलयम् ।
અર્થ-પંદરમાં વલયમાં વીશ શાસનદેવીઓની સ્થાપના કરવામાં આવે છે. (૧૬)૨૪ યાનું વલય मूल:-चतुर्विशति यक्ष वलयम् ।
અર્થ-સેળમાં વલયમાં ચાવીસ શાસનદેવની સ્થાપના કરવામાં આવે છે. વિવેચન :- રોહિણી આદિ ૧૬ વિદ્યાદેવીઓ, અશ્વિની આદિ ૨૮ નક્ષત્ર, અંગારક આરિ ૮૮ હે, શંકસ આદિ ૫૬ દિકુમારીએ, સૌધર્મેદ્ર આદિ ૬૪ ઇદ્રો, અપ્રતિચકા આદિ ૨૪ શાસનદેવીઓ તથા ગેમુખ આદિ ૨૪ યક્ષે (શાસનદે). આ બધાજ તીર્થકર પરમાત્માના પરિવાર રૂપ હેવાથી જિનશાસનનાં અંગભૂત અને તે તે વિશેષ શક્તિથી સંપન્ન છે. તેથી તેમનું સ્મરણ-ચિંતન પણ સાધનામાં સહાયક બને છે - વલયાકારે તેમની સ્થાપના કરવા પાછળ વિશેષ હેતુ છે. તેનું હાઈ-રહસ્ય સૂરિમંત્ર ક૯૫સમુચ્ચયવિગેરે ગ્રંથના અભ્યાસથી સમજી શકાય છે.
“સરિમંત્ર આદિ પટેમાં પણ ઈબ્રાદિ દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. સમદષ્ટિ દેવ-દેવીઓના નામ સ્મરણના વિવિધ સ્થાને
દેવવંદન પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓમાં પણ ચાથી થાય સ્તુતિ અને કાર્યોત્સર્ગ દ્વારા સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓની સ્મૃતિ અને સ્તુતિ થાય છે. તેમજ દીક્ષા, વચારણ, ઉપધાનમાળા, તીર્થમાળા, આદિ મંગલવિધિવિધામાં તથા “આચારાંગ’ ૨૪ યક્ષિણીઓનાં નામ
(૧) અપ્રતિચક્ર (૨) અજિતબલા (૩) દુરિતારિ (૪) કાશિકા (૫) મહાકાલ (૬) અમ્યતા (૭) શાંતા (૮) ભૂકુટિ (૯) સુતારા (૧૦) અશોકા (૧૧) માનવી (૧૨) ચંડા (૧૩) વિદિતા (૧૪) અંકુશા (૧૫) કન્દર્પ (૧૬) નિર્વાણ (૧૭) બલાદેવી (૧૮) ધારિણી (૧૯) વેરોટયા (૨૦) નારદત્તા (૨૧) ગાંધારી (૨૨) કૂષ્માંડી (અંબિકા) (૨૩) પદ્માવતી (૨૪) સિદ્ધાયિકા. ૨૪ કયક્ષેનાં નામ
(૧) ગૌમુખ (૨) મહાયક્ષ (8) ત્રિમુખ (૪) યક્ષેસ (૫) તુંબરૂ (૬) કુસુમ (૭) માતંગ (૮) વિજય (૯) અજિત (૧૦) બ્રહ્મ (૧૧) ઈશ્વર (૧૨) કુમાર (૧૩) વમુખ (૧૪) પાતાલ (૧૫) કિન્નર (૧૬) ગરૂડ (૧૭) ગધર્વ (૧૮) યક્ષેન્દ્ર (૧૯) કુબેર (૨૦) વરૂણ (૨૧) ભૂકટિ (૨૨) ગેમેધ (૨૩) પાર્થ (૨૪) માતંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116