Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 114
________________ ગની દષ્ટિએ નમસ્કાર નમસ્કારની ઉપત્તિના ત્રણ હેતુઓ માં પ્રથમ હેતુ “મુસ્થાન” દેહનું સભ્ય ઉત્થાન કહેલો છે. તે ભેગના ૮ અંગે પિકી ત્રીજા “આસન” અંગનો સૂચક છે. અને આસન” યમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે. તેથી ત્રણે યોગાંગ “સમુત્થાન” જેનોગની પરિભાષામાં તેને “સ્થાનગ” કહે છે. નમસ્કારની ઉત્પત્તિને બીજે હેતુ “વાંચના” છે તે વગ” અને અર્થયેગને સૂચક છે. તેમજ “પ્રત્યાહાર” અને “ધારણ”ને પણ સૂચક છે સદ્દગુરૂ પાસે વિનયપૂર્વક સૂત્ર અને અર્થને પાઠ સાંભળીને નમસ્કારનું અધ્યયન શુદ્ધ ઉચ્ચારણપૂર્વક કરવું એનું નામ “વાંચના” છે. નમસ્કાલ્પત્તિનો ત્રીજો હેતુ “લબ્ધિ છે. તે “આલંબન યોગને દયાનગર. જણાવે છે. સૂત્રને અર્થના પ્રણેતા શ્રી અરિહંતાદિમાં ચિત્તને એકાગ્ર ઉપગ એ “આલંબન યોગ” છે. અહી લબ્ધિ એ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય પશમ રૂપ છે. અને તે અરિહંતાદિના આલંબન દધ્યાનના યોગે અપૂર્વ કરણ અદિના ક્રમે પ્રગટ થાય છે. “અપૂર્વ કરણ આદિ પણ ધ્યાનરૂપ છે. પૂ. સૂરિપુરજર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ભોગવિશિકામાં વેગનું વાસ્તવિક સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે બાળ વારો ને આત્માને મોક્ષ સાથે જોડી આપનાર એટલે કે મેક્ષ તરફ લઈ જનાર સામાન્યતઃ સર્વ પ્રકારને સમ્યગૂ જ્ઞાનાદિ. આચાર એ “ગ” છે અને વિશેષતયા ચગના પાંચ પ્રકાર આ પ્રમાણે છે – (૧) વર્ણવેગ (૨) સ્થાન(૩) અર્થગ () આલંબનગ (૫) અને અનાલંબન એગ પ્રથમ બે વર્ણને સ્થાનાગ એ ક્રિયાત્મક છે. અર્થાત્ કર્મગ છે અને પછીના ત્રણ વેગ એ જ્ઞાનાત્મક એટલે કે જ્ઞાનગ છે. આ પાંચે ગન અધિકારી મુખ્યતયા દેશ કે સર્વવિરતિધર છે. તે સિવાયના અપૂનબંધક કે સમ્યગૃષ્ટિ જીવોને તે યુગ બીજરૂપે હોય છે. સ્થાનાદિ ચગની વ્યાપકતા ચિત્યવંદન આદિ પ્રત્યેક ધર્મ અનુષ્ઠાને માં જે રીતે સ્થાનાદિ વેગેનું વિધાન છે તે રીતે તેનું આરાધન કરવામાં આવે છે, તે જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય છે. અને એ રીતે વિધિપૂર્વક આરાધેલ અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મલતા-પ્રસન્નતાને અનુભવ અવશ્ય થાય છે. ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116