________________
(૨) વાસના - ગુરૂ પાસે સૂત્ર-અર્થ વગેરેને પાઠ લે, સાંભળ, શ્રવણ, ગ્રહણ કરવું તે
(૩) લબ્ધિ :- નમસ્કારના પ્રતિબંધક –૧ નમસ્કાર વરણીય કમને પશમ થ તે. નમસ્કારની ઉત્પત્તિમાં આ ત્રણ સામાન્ય -૨ કારણે છે.
" પ્રત્યેક શબ્દના કમથી કમ ચાર અર્થ તે અવશ્ય થાય છે. તે “નિક્ષેપ” દ્વારમાં બતાવાયા છે.
(ર) નિક્ષેપ - નમસ્કાર શબ્દના ચાર અર્થે થઈ શકે છે, અર્થાત્ ચાર અમા નમસ્કાર શબ્દને પ્રવેગ થઈ શકે છે જેમકે (૧) નામનમસ્કાર :- નમઃ એવું નામ નમસ્કાર છે. (૨) સ્થાપનાનમસ્કાર :- “રમ” એવા બે અક્ષરોનું આલેખન અથવા હાથ જોડવા આદિ નમસ્કારની મુદ્રા.
-૧ નમસ્કારને આવરનાર કર્મ–મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શન મેહનીય છે. તેને જ અહી “નમસ્કારાવરણીય” કહે છે.
- ૨ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણે કારણે માને છે. પરંતુ જુસૂત્ર વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ સમભિરૂઢ અને એવભૂત એ લબ્ધિને જ કારણરૂપે સ્વીકારે છે.
દ્રા નમસ્કાર - ભાવશૂન્ય ઉપગ વિનાની ક્રિયા તે બદ્રવ્ય નમસ્કાર કહેવાય છે.
ભાવ નમસ્કાર :- ઉપગપૂર્વક કરાતે નમસ્કાર તે “ભાવ નમસ્કાર છે.
૩ પદ દ્વાર :- જેના વડે અર્થ જણાય તે પદ કહેવાય છે. “ના” વાતિક ૫દ' કહેવાય છે.
૪ પદાર્થ દ્વાર - પદાર્થ એટલે પદને અર્થ. “” એ પૂજા અર્થને વાચક છે.
પૂજા બે પ્રકારની છે. (1) દ્રવ્ય સંકે ચરૂપ દ્રવ્ય પૂજા-હાથ, પગ મસ્તક વગેરેને સંકેચ. (૨) ભાવ સંકોચરૂપ ભાવપૂજા અરિહંતાદિ પરમેષ્ઠિઓના ગુણેમાં મનને પ્રવેશ. ચિત્તની એકાગ્રતા.
અરિહંતાદિ પાંચે પદેને વિશિષ્ટ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંતપદ - જે દેવ અસુર અને મનુષ્યોને વિષે વંદન અને પૂજાને ગ્ય છે.
તીર્થકર નામકર્મરૂપ અરિહંત પદવીના ઉપગ પૂર્વક સિદ્ધિને પામનારા છે. સર્વ ગુણેથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે. રતુતિ કરવા ગ્ય છે. અને ભયાનક ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને પરમ આનંદ સ્વરૂપ મોક્ષમાર્ગને બતાવનારા છે.
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org