Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 109
________________ (૪) ઉપાધ્યાય પદ :- આ પદે બિરાજમાન આત્મા આશ્રવના દ્વારાને સારી રીતે રાકીને વચન અને કાયાના યાગાને આત્માધીત બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદું પદ અને અક્ષરવડે વિશુદ્ધ એવુ દ્વાદશાંગશ્રુતનુ અધ્યયન અને અધ્યાપન કરનાર-કરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મેાક્ષના ઉપાયાનુ નિરતર સેવન કરનાર હાય છે. વિનયગુણના ભંડાર અને મૂખજન-શિષ્યગણુ જેમની કૃપાથી સરળતા પૂર્વક વિનયગુણને કેળવી શ્રુતજ્ઞાનના અભ્યાસી બની જાય છે. સૂત્ર પ્રદાન દ્વારા ભવ્યજીવેાના ઉપકારક હેાવાથી તેઓ નમસ્કરણીય છે (૫) સાધુપદ :- સ્વય' મેાક્ષની સાધના કરે અને ખીજા જીવાને પણ ધર્મમાં સહાય કરનારા હોય છે. અત્યંત કષ્ટકારી ઉગ્રતપ, અહિં‘સાદિતા, નિયમા અને વિવિધ પ્રકારના અભિગ્રહેા કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધ પાલન કરનારા અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગાને સમતાપૂર્વક સહન કરનારા, જગતના સમગ્ર જીવાને આત્મૌપમ્ય દૃષ્ટિથી જોનારા અને તનુરૂપ તેમની સાથે ઉચિત વ્યવહાર કરનારા સાધુભગવંતા થાવત્ સવ દુઃખાને અંત કરી મેાક્ષને પ્રાપ્ત કરનારા હોય છે. પચપરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ દરેકને પરમેષ્ઠી' કહેવામાં આવે છે, અને તે પાંચેના સમુદાયને ચપરમેષ્ઠી” તરીકે ઓળખવામાં આવે છે. પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા ઉત્તમ આત્માઓ. આ પંચપરમેષ્ઠીઓમાં પ્રથમના બે પદ્ય દેવતત્વ સ્વરૂપ છે અને પછીના ત્રણપદ ગુરૂતત્વસ્વરૂપ છે, અર્થાત્ પ્રથમના બે પદ સાધ્યના છે, પછીના ત્રણપદ સાધકના છે. આ પ’ચપરમેષ્ઠીમાં ૧૦૮ ગુણેા રહેલા છે. જેનુ' સ્મરણ-ચિ'તન અને ધ્યાન કરવાથી સ અશુભ કર્મોના વિનાશ અને સર્વ પ્રકારના શુભના-મગલના વિકાસ થાય છે. જ્ઞાન, ધ્યાન, ચેાગ, અધ્યાત્મ અને ધર્મની સર્વ પ્રકારની સાધના—ઉપાસના આ ૧૦૮ ગુણામાં અ’તભૂત થઇ જાય છે. એથી જ પરમેષ્ઠી ધ્યાન સ્વરૂપ આપĚયાન”માં ધ્યાનના સર્વ ભેદા-પ્રભેટ્ઠા સમાઇ જાય છે. પરમેષ્ઠિએના ૧૦૮ ગુણા ઃ (૧) અહિ'ત પરમાત્માના ૧૨ ગુણા :- આઠ પ્રાતિહાય (૧) અશેાકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડલ (૭) દુંદુભિ (૮) છત્ર. Jain Education International ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116