Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 106
________________ પરમેષ્ઠિ નમકારનું ફળ પચમ'ગલ સ્વરૂપ પરમેષ્ઠિ નમસ્કાર એ સવ* પ્રકારના શાક, સ'તાપ. ઉદ્વેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, વેદના, ઘેરદુઃખ, દારિદ્ર, દીનતા, કલેશ, જન્મ, જરા, મરણ, તથા ગર્ભાવાસ આદિ દુઃખેથી ભરપૂર એવા ભયાનક સ'સારસાગરથી ઉદ્ધાર કરનાર છે, સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ કલ્પવૃક્ષ અને ચિન્તામણિરત્નથી પણ અધિક મહિમાવાળા છે, શાંતિક, પૌષ્ટિક આદિ આઠકર્મોને સાધક છે, આલેાક, પરલેાકના સ વાછિત અર્થાની સિદ્ધિ કરી આપનાર છે. વિધિપૂર્વક એકલાખવાર નવકારમંત્રનુ` આરાધન કરનાર આત્મા નિઃસંદેહ તીથ કર નામકર્મ ઉપાર્જન કરે છે. નવકારમંત્રના એક અક્ષરનું પણ ભાવપૂર્વક કરવામાં આવેલું' આરાધન-સ્મરણ સાત સાગરોપમનાં સચિત પાપકર્મના ક્ષય કરે છે. એક પદનુ ચિ ંતન પચાસ સાગરે પમના સચિત પાપેાના નાશ કરે છે, અને નવપદનુ ચિન્તન-ધ્યાન કરવાથી પાંચસેા સાગરે।પમનાં સ`ચિત પાપે ક્ષય કરે છે. જન્મ જન્માન્તરનાં માંચિત શારીરિક, કે માનસિક સદુઃખા અને તેના કારણભૂત પાપકર્મી ત્યાં સુધી જ ટકી શકે છે, કે જ્યાં સુધી ભાવપૂર્વક શ્રી નમસ્કારમહામ'નુ' સ્મરણુ નથી થયું'. ખરેખર ! આ નમસ્કારમત્ર એ આલેાક અને પરલેાકના સર્વ સુખાનુ` મૂળ છે, હેતુ પદ યાન અને પરમેષ્ઠિ નમસ્કાર : પરમ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠિએનુ જ ધ્યાન હેાવાથી તે નમસ્કાર મહામત્રનું જ ધ્યાન છે, કેમકે “પદ ધ્યાન” એ ભાવ સ‘કાચરૂપ નમસ્કાર છે. શ્રી આવશ્યક નિયુક્તિ અન્તગ ત નમસ્કાર નિયુક્તિમાં શ્રુતકેવલી શ્રી ભદ્રખાહુ સ્વામીએ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ અને પદાર્થ આદિ દ્વારાવડે શ્રી નમસ્કારનું વિશદ સ્વરૂપ અને રહસ્ય વર્ણવ્યુ છે, તેમાંનાં કેટલાક ઉપયેગી મુદ્દા-દ્વારાને પ્રસ્તુતમાં વિચાર કરીશુ. (૧) ઉત્પતિદ્વાર :- નમસ્કાર એ જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ છે. એ ત્રણે ઉત્પત્તિધર્મ વાળા છે, તેથી નમસ્કાર પશુ ઉત્પત્તિ ધર્માવાળા છે. ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહે છે. નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો- કારણેા માનેલા છે. તે મા પ્રમાણે છે : (૧) સમુત્થાન :- જેનાથી સમ્યગ્ ઉત્પત્તિ થાય તે મુત્થાન” કહેવાય છે. - નમસ્કારના આધારરૂપ દેહ એ ‘સમુત્થાન” છે. નમસ્કારને ઉચિત કરવાનું સમ્યગ્ ઉત્થાન કાયાની ચેષ્ટા.... Jain Education International ૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116