Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 93
________________ (૧૨) ૮૮ ગ્રહનું વલય मूल अष्टाशीति ग्रह वलयम् । અર્થ–બારમાં વલયમાં અઠયાશી ગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. આ (૧) ૧૬ વિદ્યાદેવીઓના નામ (૧) રોહિણી (૨) પ્રજ્ઞપ્તિ (૩) વજાખલા (૪) વજી કશી (૫) અપ્રતિચકા (૬) પુરૂષદત્તા (૭) કાલી (૮) મહાકાલી (૯) ગૌરી (૧૦) ગાધારી (૧૧) જલાલામાલિની (૧૨) માનવી (૧૩) વૈરોટયા (૧૪) અછુસા (૧૫) માનસી (૧૬) મહામાનસી ! (૨) ૨૮ નક્ષત્રનાં નામ :- (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા (૪) રહિણી (૫) મૃગશીર્ષ (૬) આ (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) આશ્લેષા (૧૦) મઘા (૧૧) પૂર્વા ફાગુની (૧૨) ઉત્તરા ફાલગુની (૧૩) હરત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જેષ્ઠા (૧૯) મૂલ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) અભિજિત (૨૩) શ્રવણ (૨૪) ધનિષ્ઠા (૨૫) શતભિષા (૨૬) પૂર્વા ભાદ્રપદ (ર૭) ઉત્તરા ભાદ્રપદ (૨૮) રેવતી. (8) ૮૮ ગ્રહનાં નામ – (૧) અંગારક (૨) વિકાસક (૩) લોહિત્યક (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પ્રાધુનિક (૭) કણ (૮) કણક (૯) કણકણુક (૧૦) કણવિતાનક (૧૧) કણસંતાનક (૧૨) સેમ (૧૩) સહિત (૧૪) આશ્વાસેન (૧૫) કાર્યો પત્ર (૧૬) કર્બટક (૧૭) અજકરક (૧૮) દંદુભક (૧૯) શંખ (૨૦) શંખનાભ (૨૧) શંખવણભ (૨૨) કંસ (૨૩) કંસનાભ (૨૪) કસવર્ણભ (૨૫) નીલ (૨૬) નીલાવભાસ (૨૭) ૨મી (૨૮) રુપ્પાવભાસ (ર૯) ભસ્મ (૩૦) ભસ્મરાશિ (૩૧) તિલ (૩૨) તિલ પુષ્પવર્ણ (૩૩) દક (૩૪) દકવણું (૩૫) કાય (૩૬) વણ (૩૭) ઈબ્રાગ્નિ (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ (૪૦) પિંગલ (૪૧) બુધ (૪૨) શુક (૪૩) બૃહસ્પતિ (૪૪) રાહુ (૪૫) અગતિ (૪૬) માણુવક (૪૭) કામપર્શ (૪૮) ધુર (૪૯) પ્રમુખ (૫૦) વિકટ. (૫૫) વિસંધિક૯પ (૫૨) પ્રક૯પ (૫૩) જટાલ (૫૪) અરૂણ (૫૫) અગ્નિ (૫૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સૌવસ્તિક (૬૦) વર્ધમાનક (૬૧) પ્રલમ્બ (૬૨) નિત્યલેક (૬૩) નિત્યદ્યોત (૬૪) સ્વયંપ્રભ (૬૫) અવભાસ (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમકર (૬૮) આશંકર (૬૯) પ્રશંકર (૭૦) અરજા (૭૧) વિરજા (૭૨) અશેક (૭૩) વીતશોક (૭૪) વિવત (૭૫) વિવસ્ત્ર (૭૬) વિશાલ (૪૭) શાલ (૭૮) સુવત (૭૯) અનિવૃત્તિ (૮૦) એકજી (૮૧) દ્વિજરી (૮૨) કર (૮૩) કરિક (૮) રાજ (૮૫) અર્ગલ (૮૬) પુષ્ય (૮૭) ભાવ (૮૮) કેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116