Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 103
________________ (૬) નવમાં વલય દ્વારા સ્મરણ-ચિ'તન કરી શકાય છે. નામ તીર્થંકર' નામનિક્ષેપાવડે જિનેશ્વર પરમાત્માનુ‘ (૭) ૧૦ થી ૧૬ વલયેામાં સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવ, દેવી વગેરેનુ સ્મરણ થાય છે (૮) ૧૭ માં વલય દ્વારા સ્થાપના તીથ ́કરનું ધ્યાન કરી શકાય છે. તેમજ ચતુતિ ધસધના વલચવડે કે સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્રાદિના વલયવડે‘દ્રવ્ય તીથ"કર” પણુ સ્મરણ થઈ શકે છે. કેમકે તેમાં ભાવિ તીર્થંકરના જીવા પણ અવશ્ય હાય છે. આ રીતે ‘માત્રા’ ધ્યાનમાં સમવસરણસ્થિત ભાવતીથ’કરનું ધ્યાન અને ‘પરમમાત્રા' ધ્યાનમાં દેશનાના ફળરૂપે સ્થાપિત તીથ અને નામ, સ્થાપના અને દ્રવ્ય તીર્થંકરનુ ધ્યાન કરવાદ્વારા પેાતાના આત્માએ તેની સાથે અભેદ-અકય સિદ્ધ કરવાનું સૂચન છે. પરમ માત્રા' ધ્યાનની ઉપયાગીતા : ધ્યાનના વિષયને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાલ-લેકવ્યાપી બનાવવુ પડે છે, પરમમાત્રા'નું યાન ધ્યાનના વિષયને ત્રિભુવન વ્યાપી બનાવવામાં અત્યંત ઉપકારક સહાયક બને છે. ચતુવિધ સધને પ્રતિદિન અવશ્ય કર્તવ્યરૂપ દેવવન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનેા તથા તેના સૂત્રેા એ ધ્યાન-ચેાગ વિષયક અનેક સાધના સામગ્રીથી સભર છે. ચિત્તના લક્ષ્યપૂર્ણાંક અનુષ્ઠાના કરનારને પાતાની ચાગ્યતાનુસાર તેના લાભ અવશ્ય મળે છે. પરમમાત્રા? ધ્યાનના ૨૪ વલયામાં ખતાલેલા ધ્યાન પદાર્થો આવશ્યક સૂત્રમાં સમાયેલા હોવાથી લેાકવ્યાપિ શુભધ્યાનની ઉપયેાગિતાને સૂચિત કરવા દ્વારા સાધકને ધ્યાન માર્ગની સાચી આળખાણ આપે છે. ૦ દેવવંદનના ૧૨ અધિકારામાં પ્રથમ ભાવજિન”ની સ્તુતિ કરવામાં આવે છે, તે માત્રા ધ્યાન”માં બતાવેલા ભાવ તીર્થંકરના ધ્યાનની ઘોતક છે. ૦ શેષ અધિકારોના સ`ખ'ધ પરમમાત્રા' ધ્યાન સાથે સરખાવી શકાય છે. ‘લેગસસૂત્રમાં નામજિનનુ` કીન છે. @ ‘અરિહંત ચેઈયાણુ” દ્વારા સ્થાપના જનનાં વંદના માટે કાચેાસ કરાય છે. • જે અડ્ડિયા સિદ્ધા વડે દ્રવ્યજિન અને સવ્વલેાએ અહિન્ત”થી ત્રણે ભુવનના ચૈત્યાને વદનાદિ થાય છે. . ‘પુખરવર’માં વીશ વિહરમાન ભગવાન અને શ્રુતધર્માંની સ્તુતિ છે, અને ધમ્મા વડ્ડઉ.” પદથી ચારિત્રધર્માંની સ્તુતિ થાય છે. . Jain Education International ફેર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116