Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 71
________________ જેટલી દીધું અને ટકાઉ બની જાય છે. તેવી રીતે અરિહરતાદિના અનન્ય શરણરૂપ ચિત્તપ્રણિધાનથી ધ્યાતાને આત્મા પણ ધ્યેય-પરમાત્મા સાથે દીર્ઘકાળ સુધી એકતાને અનુભવ કરી શકે છે. અને તજજન્ય અભેદ પ્રણિધાનના ગે પોતાના આત્મસ્વભાવમાં સહજ રીતે લયલીન બની શકે છે. (૧) સંભે પ્રણિધાન એટલે “અહ” આદિ ધ્યેય સાથે ધ્યાતાને સર્વતઃ ભેદ સંબંધ છે. જેમ-અહમા-મધ્યમાં આત્માને સ્થાપિત કરી ચિંતન કરવું. (૨) અભેદ પ્રણિધાનને અર્થ છે. પરમ તિસ્વરૂપ પરમાત્માનું આત્મા સાથે અભેદરૂપે ધ્યાન કરવું.” “સ્વયં રે મૂવ રેવં દાર' સ્વયં દેવરૂપે ભાવિત બની દેવનું–પરમાત્માનું ધ્યાન કરે. યોગની દષ્ટિએ લય-પરમલય : યોગશાસ્ત્રની દષ્ટિએ લાભ અને સમાપત્તિ-સમાધિ સ્વરૂપ છે. લયમાં “ તાશ્ય” અને “પરમલયમાં “તÉજનતા” સમાપત્તિને અતર્ભાવ થયેલ છે. ઉત્તમમણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સાધકને પરમાત્માના ગુણેના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદારોપથી નિ:સંશય સમાપત્તિ કહી છે. અહીં “તાશ્ય” એટલે અંતરાત્માને વિષે પરમાત્માના ગુણને સંસર્ગોરોપ અને તજનત્વ એટલે અંતરાત્મામાં પરમાત્માને અભેદારોપ. આ ધ્યાનનું ફળ સમાધિ છે, અને તે અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ પુન્યપ્રકૃત્તિરૂ૫ તીર્થંકરનામકર્મના બંધરૂપ આપત્તિ નામે ફળ થાય છે. એટલે કે જિનનામકર્મને બંધ થાય છે. અને તીર્થંકર પણાના અભિમુખભાવથી અભિવ્યક્તિથી એટલે કે જિનનામકર્મના ઉદયથી અનુક્રમે સંપત્તિરૂપ (નામે) ફળ પ્રાપ્ત થાય છે. જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્ય પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી સ્ફટિક તે વર્ણદિવાળું બની જાય છે, તેમ....અહીં નિર્મળ આત્મામાં પ્રથમ પરમાત્મ સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત થાય છે અને પછી તે આત્મા જ પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. આમાં પ્રથમની સ્થિતિને “તસ્થતા સમાપત્તિ અને તરૂપતા બીજી સ્થિતિને ‘તરંજનતા’ સમાપત્તિ કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક સંબંધ વિશેષ છે, અને તે સંબંધ ધ્યાન સમયે ભાસિત થાય છે. તે ધ્યાનને આકાર પ્રથમ મચિ તદ્રુપતા મારામાં તે પરમાત્મરૂપ છે, અને પછી “સ દઈ શકુ-” તે જ હું છું. એવો હોય છે. “તદ્રુપતા એ “તસ્થતા સમાપત્તિ છે. અને “ર વં કામ” એ તદજનતા સમાપત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116