Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 12
________________ ૩૪. અહ" નમઃ ધ્યાનવિચાર - મંગલ :- ગુજરાતી અનુવાદકનું – અનંત ઉપકારી, અનંત જ્ઞાનાદિ ગુણોના પરમ નિધાન શાસનનાયક ચરમ તીથી ધિપતિ પરમાત્મા શ્રી મહાવીર ભગવાન અને અનંત લબ્ધિ નિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવાનને ત્રિકરણ મેગે પ્રણામ કરીને.......પૂર્વધર તુલ્ય અપૂર્વ શ્રુતજ્ઞાન ના ધારક પરમ ગીતાર્થ પૂર્વાચાર્ય પ્રણીત આ ધ્યાન વિચાર” ગ્રંથનો સંક્ષિપ્ત ભાવાર્થ ગૂર્જર ભાષામાં લખવા સ્વલ્પ પ્રયાસ કરું છું. મગલ :–ગ્રન્થકારનું –ભૂલ-ચા, પરમ ધ્યાનમ્ ધ્યાન “તપ” સ્વરૂપ હોવાથી મંગલ કરનાર છે. સર્વ વિનાનું વિનાશક છે. અભિધેય –ધ્યાન વિચાર” આ નામ જ ગ્રંથનું અભિધેય-વિષય શું છે? તે બતાવી આપે છે કે આ ગ્રંથમાં મુખ્યતયા ધ્યાન વિષયક વિચાર કરવામાં આવશે. પ્રોજન –(૧) ગ્રંથકારનું અનંતર પ્રયોજન છે. શ્રેતાઓને ધ્યાન વેગનું સ્પષ્ટ સ્વરૂપ સમજાવવું અને..પરંપર પ્રજન છે. ધ્યાન દ્વારા સર્વ કર્મને ક્ષય કરી પરમપદ પ્રાપ્ત કરવું. સંબંધ :–“સુન્ન–૪–ારૂ-બિંદુ આ ગાથાનો ઉલ્લેખ કરવા દ્વારા પૂર્વાચાર્ય પ્રણિત આગમ ગ્રંથે સાથે સંબંધ સૂચિત કર્યો છે. ધ્યાનનાં મુખ્ય પ્રકારો – ગ્રંથના પ્રારંભમાં જ ધ્યાનનાં ૨૪ પ્રકારે બતાવવા દ્વારા ગ્રંથને ટુંક પરિચય આપે છે. તે ૨૪ પ્રકાર આ પ્રમાણે છે. – (૧) ધ્યાન (૨) પરમ ધ્યાન (૩) શૂન્ય (૪) પરમ શૂન્ય (૫) કલા (૬) પરમ કલા (૭) તિ (૮) પરમ તિ (૯) બિન્દુ (૧૦) પરમ બિન્દુ (૧૧) નાદ (૧૨) પરમ નાદ (૧૩) તારા (૧૪) પરમ તારા (૧૫) લય (૧૬) પરમ લય (૧૭) લવ (૧૮) પરમ લવ (૧૯) માત્રા (૨૦) પરમ માત્રા (૨૧) પદ (૨૨) પરમ પદ (૨૩) સિદ્ધિ (૨૪) પરમ સિદ્ધિ આ રીતે ધ્યાનના મુખ્ય ચોવીશ ભેદે છે. તે એક–એક ભેદના અવાન્તર પિટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116