Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 52
________________ ગ શાસન અષ્ટમ પ્રકાશમાં મંત્રાધિરાજ શ્રી “અહ”ના ધ્યાનની અનેક પ્રક્રિયાઓ બતાડતાં ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “પરમ તિ” ને નિર્દેશ કરતાં ફરમાવે છે કે - = તે જ અનાહતને અનુક્રમે વાળતા અગ્રભાગ જે સૂક્ષમ ચિતવવો. પછી થોડો સમય આખું જગત અવ્યક્ત-નિરાકાર જાતિર્મય છે એમ જેવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલયમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય “અંતર જાતિ” પ્રગટે છે. મન ચિંતન વ્યાપારથી રહિત બની અલયમાં સ્થિર થવાથી પરમ જાતિ પ્રગટે છે. ચિંતામણિ મંત્રરાજ ક૯૫માં કહ્યું છે કે - નાદ, બિંદુ અને કલાના અભ્યાસથી આંતર જાતિ ઉત્પન્ન થાય છે. અને તેના પ્રભાવે મનુષ્યોને પરમ પદ પ્રાપ્ત થાય છે. (૯) બિંદુ - बिन्दु :- द्रव्यतो जलादेः भावतो येन परिणाम विशेषेण जीवात् कर्म गलति ।।९।। અર્થ - જલ વિગેરેનું બિન્દુ-ટીપું તે દ્રવ્યથી “બિન્દુ છે. અને જે પરિણામ વિશેષથી આત્મા ઉપરથી કર્મ કરી જાય ખરી પડે એવો પરિણામ વિશેષ (અધ્યવસાય) “ભાવથી બિન્દુ” કહેવાય છે. વિવેચન – (૧) દ્રવ્ય બિન્દુ - પાણીનું ટીપું અથવા પ્રવાહી ઘી, તેલ આદિ પદાર્થોનું બિન્દુ અને શૂન્યકારે લખવામાં આવતું બિન્દુ વિગેરે = “બિન્દુ કહેવાય છે. = तदेव च क्रमात् सूक्ष्म ध्यायेत् वालाग्र सनिभम् । क्षणम् व्यक्त मीक्षेत जगज्ज्योतिर्मय' तसः ।। २७ ।। प्रचाव्य मानस' लक्ष्यादलक्ष्येदधनः स्थिरम् ।। તિરક્ષમ ચક્ષકંતામતિ માન્ II ૨૮ છે. = सर्वेषामपि सत्वानां नासाग्रो परि सस्थितम् । विन्दुक सर्व वर्णानां शिरसि सुव्यवस्थितम् ।। નમસ્કાર સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116