Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 58
________________ O . ° . ઉપશાંત માહ નામના અગીયારમા ગુણઠાણે સાતમી ગુણશ્રેણિ હોય છે. આઠમી ગુણશ્રેણિ ક્ષપકશ્રેણિમાં ચારિત્ર માહનીયના ક્ષય કરતી વખતે હાય છે. અને....નવમી ગુણશ્રેણિ ક્ષીણ મેાહ નામના બારમે ગુઠાણે હાય છે. આ નવે ગુણશ્રેણિઓમાં ઉત્તરોત્તર અસ`ખ્યાત ગુણુ અસ ંખ્યાત ગુણુ કલિકાની નિરા થાય છે, પણ તેમાં સમય ઉત્તરોત્તર સ`ખ્યાત ગુણુ સ`ખ્યાત ગુણુ હીન લાગે છે. અર્થાત્ થાડા સમયમાં અધિક-અધિક કદલિકાને ખપાવે જાય છે. માટે તે ઉક્ત નવે સ્થાના ગુણશ્રેણિ કહેવાય છે. . સ‘પૂર્ણ સર્વ વિરતિનું' પાલન કરતી વખતે ત્રીજી ગુણશ્રેણિ હાય છે. જ્યારે જીવ અન’તાનુબંધી કષાયની વિસયેાજના કરે છે, અર્થાત્ અનંતાનુબ'ધી કષાયના સમસ્ત કાલિકાને અન્ય કષાય રૂપે પરિણમવે છે. ત્યારે ચેાથી ગુણશ્રેણિ હાય છે. દન મેાહનીયની ત્રણે પ્રકૃતિએના ક્ષય કરતી વખતે પાંચમી ગુણશ્રેણિ હાય છે. આઠમા-નવમા અને દશમા ગુણુઠાણું ચારિત્ર માહનીયના ઉપશમ કરતી વખતે છઠ્ઠી ગુણશ્રેણિ હાય છે. . ગુણુ સ્થાનક સાધ્ય છે, ગુણશ્રેણિ સાધન છે. ક્રમ માલિત્યના વિગમ વિના કાઈપણું ગુણની—ગુણુ સ્થાનની પ્રાપ્તિ થતી નથી. અપુનમ ધક-મંદ મિથ્યાત્વ અવસ્થા પણ ગુણશ્રેણિ-કર્મ નિર્જરા દ્વારા પ્રાપ્ત થાય છે. સ્થ અવસ્થામાં મુખ્યતયા ગુણશ્રેષિએના અગીયાર પ્રકાર છે. તેમાંથી સમ્યકૃત્વાદિ નવ ગુણાણિએ હાય છે. પ્રથમ ગુણશ્રેણિ સમ્યકૃત પ્રાપ્તિ સમયે હોય છે અને તેની પૂર્વે મંદ મિથ્યાત્વ અવસ્થામાં પણ અવાન્તર ગુણશ્રેણિએ હાય છે. • અધ્યોમાર ' માં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિ (અધ્યાત્મિક ક્રિયારૂપ) પણ બતાવી છે. તે નીચે મુજબ છે. (૧) ધર્મ સંબ ́ધી જિજ્ઞાસા :- ધર્મ શું છે ? એવી સ`જ્ઞા જાણવાની ઈચ્છા માત્ર ઉત્પન્ન થાય. તે પહેલી, (૨) ધર્મ'નુ' સ્વરૂપ પૂછવાનું મન થાય તે ખીજી. (૩) પૂછવા માટે સદ્દગુરૂ મહાત્મા પાસે જવાની ઈચ્છા થાય, તે ત્રીજી. (૪) ઔચિત્ય, વિનય અને વિધિના આચરણ પૂર્વક ધમનું સ્વરૂપ પૂછવું' તે ચેાથી. (૫) ધર્માંનુ` મહાત્મ્ય જાણવા મળતાં સમ્યગ્દર્શન” પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય તે પાંચમી (૬) સમ્યગ્ દર્શીનના પ્રગટી કરણની અપૂર્વ ક્ષણુ....તે છઠ્ઠી. (૭) અને તેની પ્રાપ્તિ થયા પછી તદવસ્થામાં પણ થતા ઉત્તરાત્તર વિકાસ તે સાતમી, Jain Education International ४७ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116