Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 65
________________ કરતા રહેવુ જોઈએ. પરંતુ જ્યારે અનાહતનાના પ્રારંભ થઇ ગયા તે વખતે અહ આદિ અક્ષરાના ધ્યાનના આગ્રહ રાખવા ન જોઈએ. કેમકે અક્ષરધ્યાન કરતાં અનાહત ધ્યાનની શક્તિ અનેકગણી અધિક છે. અનાહતનાદથી આંતર (કામણુ) ગ્રંથિઓના ભેદ : બ્રહ્મરન્ધ્રમાં આત્માના ઉપયાગ સ્થિર થવાથી આત્મસાક્ષાત્કારમાં પ્રતિમ ધક કર્મરૂપ કપાટ દ્વારા ઉઘડી જાય છે, અને ત્યારે અપૂર્વ આનંદના અનુભવ થતા હૈાવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય સ્વરૂપે વ્યાપીને રહેલા આત્મા પ્રત્યક્ષ થાય છે ! સચ્ચિદાન'દમય મૂર્તિના દર્શન કરીને ચેતના (બુદ્ધિ) આત્મા સાથે લયલીન બની જાય છે ! શૈલધારાની જેમ અવિચ્છિન્ન ચાલતા અનાહતનાદના પ્રવાહવડે અનેક કવણાઓના અને તજજન્ય રાગદ્વેષાદિ ગ્રંથિઓના ભેદ થઈ જવાથી સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાહત શબ્દના પ્રકારા અને તેનુ ફળ પૂર્વે બતાવેલા ખિન્દુ નવકમાં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના આ છ’ચૈ નાદના જ પ્રકારેા છે. અને તે અનાહતનાદની ક્રમે ક્રમે થતી સૂક્ષ્મતા અને મધુરતાના જ સૂચક છે. અનાહત શબ્દના અનુભવને ‘અમૃતાપમપ્રત્યય' અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદને શીઘ્ર અનુભવ કરાવનાર કહ્યો છે. અનાહત શબ્દના દશ પ્રકારે આ પ્રમાણે છે. (૧) ચિણી શબ્દ, (૨) ચિચિણી શબ્દ, (૩) ચિરિ શબ્દ, (૪) શ ́ખ ધ્વનિ, (૫) તંત્રી નિîષ, (૬) વ'શરવ, (૭) કાંસ્ય ધ્વનિ, (૮) મેઘ ધ્વનિ (૯) વાદ્ય નિર્દોષ અને (૧૦) દુંદુભિવન. Jain Education International આ બધા પ્રકારા, તેના ભિન્ન ભિન્ન સ્થાનેા અને તેના ફળા વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદા મંત્રશાસ્ત્રોમાં મળે છે. આ દશે પ્રકારેામાં નવનાદાના ક્રમશ: ત્યાગ કરી દશમા દુંદુભિવન દુંદુભિ ધ્વનિ તુલ્ય નાનું ધ્યાન કરવાથી આત્મસાક્ષાત્કાર અને અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ‘ના’ સૂક્ષ્મ અને અવ્યકત ધ્વનિરૂપ હેાવાથી ધ્યાનગમ્ય છે. સામાન્ય જીવા કે જેમની ઇન્દ્રિયા અને મન બહિર્મુખ હોય છે. તેઓને આ નાદ' સ`ભળાતા નથી. પર`તુ.કાઈ ઉત્તમ પુરૂષને ગુરૂકૃપાએ ધ્યાનાભ્યાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિર્માંળતા અને સ્થિરતા થવાથી અનાહતનાદ રૂપ સૂક્ષ્મધ્વનિનું શ્રવણુ -: ૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116