Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 49
________________ ઉઘાડી આંખે આપણને જેમ સામે રહેલા બાહા પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમ આત્મ તિએ આંતર ચક્ષુ હોવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય અને આંતર ભાનું પ્રત્યક્ષ દર્શન પરિમિત માત્રામાં તેને ક્ષયોપશમ મુજબ અવશ્ય થાય છે. અવધિ જ્ઞાન અને મન પર્યાવજ્ઞાન આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પણ ધ્યાન જનિત “જ્યોતિ” નું જ ફળ છે. * ૧ ધ્યેય પદાર્થમાં ચિત્તની એકાગ્રતા-તન્મયતા અને સતત ઉપગ હોય છે. ત્યારે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ-રહસ્ય સાધકને જરૂર જાણવા અનુભવવા મળે છે અને તે તવાવભાસન-અનુભવજ્ઞાન જ ભાવના સિદ્ધિનું પ્રધાન અંગ-કારણ છે. જેમ-જેમ આત્મિક ગુણોને કમિક વિકાસ થાય છે. તેમ-તેમ આત્મ-જાતિઆંતરિક જ્ઞાન પ્રકાશ ક્રમે-કમે વધતા જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદૃષ્ટિ, જ્યોતિ, અનુવભ, સાક્ષાત્કાર આદિ જુદા જુદા નામોથી ઓળખાવે છે. સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત અભ્યાસથી ચિત્ત ચિંતન વ્યાપારથી રહિત થાય છે, પછી પ્રાણ શક્તિ રૂપ કુંડલિની કલા જાગૃત થાય છે. ત્યારબાદ વિશિષ્ટ દયાનાભ્યાસ દ્વારા આત્મ તિનુ પ્રગટીકરણ થાય છે. ધ્યાનને ચોવીશ ભેદમાંથી પ્રથમ સ્થાન ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પ્રભેદો થાય છે, તે રીતે જાતિમાં પણ તેટલાજ પ્રભેદ પડી શકે છે. યોગ અને ઉપગ રૂ૫ આત્મશક્તિની શુદ્ધિના તારતમ્યને લઈને દરેક ધ્યાનની ચડ ઉતર (ભિન્ન ભિન્ન) કક્ષાઓ હોય છે. કારણના ભેદથી કાર્યને ભેદ પણ અવશ્ય થાય છે. परम ज्योति :- येन सदाऽप्य यत्नेनाऽपि समाहिता वस्थायां पूर्वस्मात् चिरकाल भावि प्रकाशो जन्यते ॥ ८ ॥ અર્થ : ઉપર કહેલ “જ્યોતિ” કરતાં ચિરકાલ લાંબા સમય સુધી ટકનારો પ્રકાશ હમેશા પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં જે દયાનથી ઉત્પન્ન થાય છે તે “પરમ જાત' કહેવાય છે. વિવેચન : “તિ ધ્યાન” ના દીર્ઘકાલીન અભ્યાસના ફળરૂપે “પરમ તિ'નું પ્રગટી કરણ થાય છે. જે ધ્યાન વિશેષથી પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં સહજ અને પૂર્વના પ્રકાશ કરતાં કર્ઘકાલ સુધી ટકનારે સ્થિર રહેનાર પ્રકાશ હોય છે. * १ तगाय चित्तस्स तहो बओगओ || ૬૫ II ચગશતક ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116